Space માંથી મળી આવ્યો વધુ એક સુર્ય, વૈજ્ઞાનિકો ફસાયા ચક્રવ્યૂહમાં
સૂર્યમંડળના ઘણા પ્રશ્નોનોના ઉકેલ Scientists મેળવી શક્યા નથી
રિંગ આકારનો સફેદ વાદળો જેવી વસ્તુઓથી ઢંકાયેલો છે
સૂર્યથી 70 થી 90 જેવા Astronomical Unit દૂર આવેલો છે
Horizons Kuiper Belt : અંતરિક્ષ અને તેની સાથે જોડાયેલા રહસ્યો હંમેશા એક જીજ્ઞાશું વૃત્તિ ધરાવતા વ્યક્તિઓ અને ખાસ કરીને Scientists માટે કુતૂહલ સાથે સૌથી રસપ્રદ વિષય Space છે. અનેકવાર એવા પ્રશ્નો ઉત્પન્ન થાય છે. કે કેવી રીતે અંતરિક્ષનું નિર્માણ થયું હશે. પરંતુ સામાન્ય માણસ તરીકે આ પ્રશ્નનો ઉકેલ શોધવો કલ્પનાથી પણ બહાર છે. જોકે Scientists એ અત્યાર સુધીમાં પૃથ્વીનું નિર્માણ કેવી રીતે થયું, તે શોધી નીકાળ્યું છે.
સૂર્યમંડળના ઘણા પ્રશ્નોનોના ઉકેલ Scientists મેળવી શક્યા નથી
પરંતુ વૈજ્ઞાનિક વૃત્તિમાં રસ ઘરાવતા મહાનુભાવોનું કહેવું છે કે, જો Scientists અરબ અને ખરબ પ્રકાશ વર્ષ દૂર આવેલા તારાઓ અને ગ્રહ વિશે માહિતી મેળવી શકતા હોય, તો Space નું નિર્માણ કેવી રીતે થયું હશે, તે સરળતાથી શોધી શકે છે. પરંતુ વાસ્તવિક ધોરણે તે વિચારમાં જેટલું સરળ છે, તેટલું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સરળ નથી. કારણ કે... સૂર્યમંડળના ઘણા પ્રશ્નોનોના ઉકેલ Scientists મેળવી શક્યા નથી. આજે પણ Scientists સૂર્યમંડળ, પૃથ્વી અને અને સુર્યમંડળાના નિર્માણના ચક્રવ્યૂહમાં ફસાયેલા જોવા મળે છે. તાજેતરમાં સૂર્યમંડળના એક ખૂણામાંથી Scientists એ એક માહિતી શેર કરી છે.
આ પણ વાંચો: Elon Musk અને Donald Trump આવ્યા એક સાથે, ટેકનોલોજીમાં કરશે....
A new, peer-reviewed study authored by NASA’s New Horizons Kuiper Belt search team reports the detection of an unexpected population of very distant bodies in the Kuiper Belt. The discovery suggests the solar system may have formed from a much larger protostellar disk, and… pic.twitter.com/slGrznmGS3
— NASA New Horizons (@NASANewHorizons) September 4, 2024
રિંગ આકારનો સફેદ વાદળો જેવી વસ્તુઓથી ઢંકાયેલો છે
સૂર્યમંડળના એક ભાગમાં Scientists ને Kuiper Belt (કુઈપરનો પટ્ટો) મળી આવ્યો છે. આ Kuiper Belt એ નેપચ્યૂન ગ્રહની નજીક એક ઠંડો અને રિંગ આકારનો સફેદ વાદળો જેવી વસ્તુઓથી ઢંકાયેલો છે. જોકે અહીંયા પ્લૂટો મળી આવ્યો છે. જે એક સમયે સંપૂર્ણ પણે સૂર્યમંડળની અંદર ગ્રહ હતો. તો આ Kuiper Belt ની આસપાસ અનેક નાના તારો અને અન્ય વસ્તુઓ જોવા મળી રહી છે. જોકે તાજેતરમાં Scientists એ Space માં Kuiper Belt તરીકે જાણીતા આ પિંડની સંખ્યામાં વધારો થવાની સૂચના આપી હતી.
સૂર્યથી 70 થી 90 જેવા Astronomical Unit દૂર આવેલો છે
તો નવો શોધાયેલ Kuiper Belt એ સૂર્યથી 70 થી 90 જેવા Astronomical Unit દૂર આવેલો છે. જોકે એક Astronomical Unit એટલે કે પૃથ્વીથી સૂર્યનું અંતર જોવા મળે છે. જોકે Kuiper Belt અને સૂર્ય વચ્ચે જે અંતર જોવા મળી રહ્યું છે. તેને જોઈને લાગે છે, Kuiper Belt ની અંદર વિવિધ રહસ્યો છૂપાયેલા હોય શકે છે. જો આ Kuiper Belt ની અંદર આવેલી વસ્તુઓની શોધ કરવામાં આવશે. તો આ સૌથી મોટી ખોજ સાબિત થશે.
આ પણ વાંચો: Alcohol પીધા પછી લોકો કેમ વધુ પ્રમાણિક બની જાય છે, જાણો કારણ...