Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અંકિતા લોખંડે જે અંદાજમાં બતાવી ઘરની ઝલક, વિડીયો જોઇને તુલસી વિરાણી યાદ આવી

ટીવીની પોપ્યુલર સીરિયલ 'પવિત્ર રિશ્તા' ફેમ અંકિતા લોખંડે સોશિયલ મીડિયા સાથે ખૂબ જ જોડાયેલ છે. અંકિતા લોંખડેનું અંગત જીવન હોય કે પ્રોફેશનલ, તમને અંકિતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાંથી દરેક અપડેટ મળશે. ઘણીવાર અંકિતા લોખંડે તેના ફેમિલી મેમ્બર્સ કે સેલિબ્રેશનના ફોટા અને વિડીયો ફેન્સ સાથે શેર કરતી જોવા મળે છે. આ વખતે અંકિતા લોખંડેએ થ્રોબેક વિડીયો બનાવ્યો. જેમાં અભિનેત્રી નવા ઘરમાં પ્રàª
અંકિતા લોખંડે જે અંદાજમાં બતાવી ઘરની ઝલક  વિડીયો જોઇને  તુલસી વિરાણી યાદ આવી
Advertisement
ટીવીની પોપ્યુલર સીરિયલ 'પવિત્ર રિશ્તા' ફેમ અંકિતા લોખંડે સોશિયલ મીડિયા સાથે ખૂબ જ જોડાયેલ છે. અંકિતા લોંખડેનું અંગત જીવન હોય કે પ્રોફેશનલ, તમને અંકિતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાંથી દરેક અપડેટ મળશે. ઘણીવાર અંકિતા લોખંડે તેના ફેમિલી મેમ્બર્સ કે સેલિબ્રેશનના ફોટા અને વિડીયો ફેન્સ સાથે શેર કરતી જોવા મળે છે. આ વખતે અંકિતા લોખંડેએ થ્રોબેક વિડીયો બનાવ્યો. જેમાં અભિનેત્રી નવા ઘરમાં પ્રવેશ કરતી જોવા મળી રહી છે. 
વીડિયોની શરૂઆતમાં, અંકિતા લોખંડે મુખ્ય દરવાજો ખોલીને સૌ પ્રથમ અભિવાદન કરે છે. આ પછી સાસુ માતા પાસે જાય છે.વીડિયોની શરૂઆતમાં, અંકિતા લોખંડે મુખ્ય દરવાજો ખોલીને સૌ પ્રથમ અભિવાદન કરે છે. આ પછી સાસુ માતા પાસે જાય છે. સસરા પાસે, પછી વહુ, જેઠાણી જીમાતા, રસોડું અને પછી પતિ ત્યારબાદ ભગવાન પાસે આવે છે. પરિવારનો પરિચય અંકિતા લોખંડે સાસુ, જેઠાણી, રસોડું, પતિ પરમેશ્વર અને મંદિર સહિત અંદરથી પોતાનું ઘર બતાવતી જોઈ શકાય છે.
અંકિતાનો ખાસ વીડિયોઆ વીડિયો એટલા માટે પણ ખાસ છે કારણ કે અંકિતા લોખંડેએ ટીવીના સૌથા લોકપ્રિય શો 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'માં 'અર્ચના દેશમુખ'નું પાત્ર ભજવ્યું હતું. હવે અંકિતા લોખંડેએ તેના જૂના પાત્ર 'અર્ચના દેશમુખ'ને ટીવીના બીજા લોકપ્રિય શો 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' ની 'તુલસી વિરાણી' સાથે જોડ્યું છે. જે સિરિયલમાં તુલસી વિરાણી' આખા ઘરનો પરિચય કરાવતી હતી તેવી જ શૈલીમાં અંકિતા લોખંડેએ તેના નવા પરિવારનો પરિચય કરાવ્યો. અંકિતા લોખંડેનો આ વીડિયો ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. અંકિતા અને વિકીએ તેમના લગ્નના થોડા દિવસો બાદ જ રિયાલિટી શોમાં ભાગ લીધો હતો. સાથે જ આ શોનું ટાઇટલ જીતીને ચોક્કસપણે સાબિત કર્યું છે કે બંને ખરેખર એકબીજા માટે બનેલા છે.થોડા સમય પહેલા અંકિતા લોખંડે અને વિકી જૈન રિયાલિટી શો 'સ્માર્ટ જોડી'ની ટ્રોફી જીતી ચૂક્યા છે. આ સાથે 25 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર જીત્યો છે. અંકિતા લોખંડેએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની જીતની ક્ષણનો એક ખાસ વીડિયો પણ શેર કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવ્યો હતો.
Tags :
Advertisement

.

×