નમ્રતા જેટલી સારી અભિનેત્રી છે. એટલી જ સારી બેલે ડાન્સર પણ છે. તાજેતરમાં નમ્રતા મલ્લાના બેલે ડાન્સનો એક વિડિયો તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર ઘૂમ મચાવી રહ્યો છે. હાલમાં તે દીલ લગાવીને બોલિવુડ ડાન્સ શીખી રહી છે. નમ્રતા માટે ડાન્સ તેની જીંદગી છે. સોશિયલ મીડિયા પર સેન્સેશન બની ગયેલી ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લ પ્રતિભાશાળી એક્ટર જ નથી, પ્રતિભાશાળી ડાન્સર પણ સાબિત થઇ રહી છે. 'દો ઘૂંટ' ગીતમાં ખેસારી લાલ યાદવ. સાથે જોવાં મળી હતી.સોશિ.લ મિડિયા સેન્સસન બની ચૂકેલી નમ્રતા દરરોજ પોતાના ફોટા અને વીડિયો પોસ્ટ કરીને લાખો ફેન્સના હોશ ઉડાવે છે. લાગે છે તેની બોવિવુડ એન્ટ્રી પાક્કી ભોજપુરી સિનેમામાં પોતાાની ટેલેન્ટનો જાદૂ બતાવનાર નમ્રતા બોવિવુડમાં પણ પોતાનું નસીબ અજમાવાની તૈયારી કરી રહી છે. આ માટે સતત બેલિવુડ ડાન્સની પ્રક્ટિસ કરતી નજરે પડે છે. આ ડાન્સ વીડિયોમાં તે માધુરી દિક્ષિત અને નીના ગુપ્તાના ગીત ''ચોલી કે પીછે ક્યાં હૈ...પર થીરકતી જોઇ શકાય છે. ડાન્સને માને છે લાઇફ પોતાની સોશિયલ મિડીયા પોસ્ટમાં તે વારંવાર ડાન્સને પોતાની લાઇફ કહે છે.સોશિયલ મીડિયા પોસ્ટમાં તેણે ઘણી વખત આ બાબતનો ઉલ્લેખ પણ કર્યો છે. હવે ફરી તેણે ડાન્સ પ્રત્યેનો પોતાનો જુસ્સો વ્યક્ત કર્યો છે. નમ્રતાએ વીડિયો શેર કરતા કેપ્શન પણ મૂક્યું કે, લોકો આને ડાન્સ કહે છે. હું આને જીંદગી કહું છું