Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શા માટે તિલક લગાવનારી વ્યક્તિ હંમેશાં વિલન હોય છે? સંજય દત્તના લુક પર મેકર્સ ટ્રોલ થયા!

શમશેરાનું ટીઝર આજે જ રિલિઝ થયું છે રિલિઝ થતાં જ સોશિયલ મીડિયા પર તેને સોરો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.આ ફિલ્મમાં સંજય દત્ત બ્રિટિશ નોકર શુદ્ધ સિંહની ભૂમિકામાં જોવા મળશે. સંજય દત્તનો લુક ઘણો પ્રભાવશાળી છે, પરંતુ તેમ છતાં તેના મેકર્સ આ લુકને કારણે ટ્રોલ થઈ રહ્યા છે. રણબીર કપૂરની આ આગામી ફિલ્મ શમશેરામાં સંજય દત્તનો પણ ખૂબ દમદાર રોલ દેખાય છે. સંજયદત્ત ખૂબ ફિલ્મમાં ભયાનક વિલનનો રોલ àª
શા માટે તિલક લગાવનારી વ્યક્તિ હંમેશાં વિલન હોય છે  સંજય દત્તના લુક પર મેકર્સ ટ્રોલ થયા
Advertisement
શમશેરાનું ટીઝર આજે જ રિલિઝ થયું છે રિલિઝ થતાં જ સોશિયલ મીડિયા પર તેને સોરો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.આ ફિલ્મમાં સંજય દત્ત બ્રિટિશ નોકર શુદ્ધ સિંહની ભૂમિકામાં જોવા મળશે. સંજય દત્તનો લુક ઘણો પ્રભાવશાળી છે, પરંતુ તેમ છતાં તેના મેકર્સ આ લુકને કારણે ટ્રોલ થઈ રહ્યા છે. રણબીર કપૂરની આ આગામી ફિલ્મ શમશેરામાં સંજય દત્તનો પણ ખૂબ દમદાર રોલ દેખાય છે. સંજયદત્ત ખૂબ ફિલ્મમાં ભયાનક વિલનનો રોલ કરી રહ્યો છે. ટીઝર વીડિયોમાં તેનો લુક પણ સામે આવ્યો છે.
આ ફિલ્મમાં સંજય એક ખૂંખાર વિલનનો રોલ કરી રહ્યો છે
સંજય દત્તને ફિલ્મમાં એક હિંદુ ઓફિસર તરીકે દર્શાવવામાં આવ્યો છે જે અંગ્રેજો માટે કામ કરે છે જે ખૂબ જ ક્રૂર છે. પરંતુ સંજય દત્તના લુક પર મેકર્સ ટ્રોલ થઇ રહ્યાં છે. ટ્વિટર પર સંજય દત્તના લુકને લઈને ઘણાં યુઝર્સે સવાલ ઉઠાવ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી, 'આ વિલન જેણે કપાળ પર તિલક લગાવ્યું છે. જો સંજય દત્ત ખલનાયકની ભૂમિકા ભજવી રહ્યો છે તો લાગે છે કે બોલિવૂડનો વધુ એક હિંદુ નફરતનો ચહેરો સામે આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે અત્યારે આ માત્ર એક ટીઝર છે અને ફિલ્મના ટીઝરમાં સંજય દત્તના પાત્ર વિશે વધુ લેયર ખુલશે.
શા માટે તિલક લગાવનારી વ્યક્તિ હંમેશા વિલન હોય છે?
ફિલ્મમાં સંજય દત્તના લુકને લઈને ટ્વિટર પર લોકો વિરોધ કરી રહ્યાં છે. એક વ્યક્તિએ ટ્વીટ કર્યું, 'જેમ કે હું હંમેશા કહું છું. એજન્ડા જે વ્યક્તિ ફિલ્મોમાં તિલક સાથે આવે છે તે હંમેશા વિલન હોય છે. તમને જણાવી દઈએ કે શમશેરાના ટીઝરને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે પરંતુ આ દરમિયાન સંજય દત્તનો લુક પણ હેડલાઈન્સ બનાવી રહ્યો છે.  સંજય દત્તનો લુક બિલકુલ એક બ્રાહ્મણ જેવો રાખવામાં આવ્યો છે. તેની લાંબી ચોટી છે અને તેના કપાળ પર ત્રપુંડ તિલક-ચંદન લગાવેલું છે,  જો કેતે ખૂબ ક્રૂર લાગી રહ્યો છે. ટ્વિટર પર આ કારણે ફિલ્મ મેકર્સ ટ્રોલ થઈ રહ્યા છે.
Tags :
Advertisement

.

×