Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Nikita Ghag એ લગ્ન ફોટોશૂટ કરાવીને Ranveer Singh ને આપી માત

Nikita Ghag એ Nude photoshoot કરાવ્યું અભિનેત્રીએ એક સૂટને પહેરીને Nude Pose આપ્યા Nikita Ghag ને ટ્રોલ કરવામાં આવી રહી છે Nikita Ghag Nude photoshoot: આ વર્ષે Ranveer Singh એ અભિનેતા-અભિનેત્રીઓ વચ્ચે એક નવો બેંચમાર્ક સેટ કર્યો હતો. Ranveer...
nikita ghag એ લગ્ન ફોટોશૂટ કરાવીને ranveer singh ને આપી માત
Advertisement
  • Nikita Ghag એ Nude photoshoot કરાવ્યું

  • અભિનેત્રીએ એક સૂટને પહેરીને Nude Pose આપ્યા

  • Nikita Ghag ને ટ્રોલ કરવામાં આવી રહી છે

Nikita Ghag Nude photoshoot: આ વર્ષે Ranveer Singh એ અભિનેતા-અભિનેત્રીઓ વચ્ચે એક નવો બેંચમાર્ક સેટ કર્યો હતો. Ranveer Singh એ અગાઉ એક ખાસ photoshoot કરાવ્યું હતું. જે photoshoot ને તેના સંપૂર્ણ જીવન કાર્યકાલ દરમિયાન યાદ રાખવામાં આવશે. વર્ષ 2022 માં Ranveer Singh એ Nude photoshoot કરાવ્યું હતું. જેને જોઈને વિશ્વના સૌ લોકોની આંખો ફાટી ગઈ હતી. ત્યારે અમુક લોકોને તેનો સપોર્ટ કર્યો હતો. તો અમુક લોકોએ વિવાદ ઉભો કર્યો હતો. ત્યારે તાજેતરમાં વધુ એક Celebrity એ Nude photoshoot કરાવ્યું છે.

Tags :
Advertisement

.

×