Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પૈસા માટે વૃદ્ધ ઉદ્યાગપતિને બોયફ્રેન્ડ બનાવ્યો, હવે તેના કરતા કરોડોની...

OnlyFans Star Nova Hawthorne : Nova Hawthorne અને જેમ્સની મુલાકાત ઓનલાઈન થઈ
પૈસા માટે વૃદ્ધ ઉદ્યાગપતિને બોયફ્રેન્ડ બનાવ્યો  હવે તેના કરતા કરોડોની
Advertisement
  • Nova એ એક OnlyFans Star તરીકે કામ કરે છે
  • Nova Hawthorne અને જેમ્સની મુલાકાત ઓનલાઈન થઈ
  • જેમ્સના અંતિમ ક્ષણ સુધી તેની સાથે રહેવાનું પસંદ કરે છે

OnlyFans Star Nova Hawthorne : કહેવામાં આવે છે કે, પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી. પરંતુ કઈ વ્યક્તિ સાથે અને કઈ ઉંમરમાં પ્રેમ કરો છો. તે મહત્વ ધરાવે છે. કારણ કે... તમે જ્યારે કોઈ વ્યક્તિને પ્રેમ કરો છો, અને તેની સાથે પોતાનું જીવન વિતાવવાનું નક્કી કરો છો. ત્યારે પારિવારિક અને વ્યક્તિગત જ નહીં, પરંતુ સામાજિક ધોરણો પણ અસર કરતા હોય છે. ત્યારે આ આધુનિક યુગમાં આપણે એવા અનેક ઉદાહરણો જોયા છે, જેમાં નાની વયની યુવતીઓ તેના દાદાની અથવા પિતાની ઉંમરના વ્યક્તિ સાથે માત્ર પૈસાની લાલચે લગ્ન કરતી હોય છે. ત્યારે આવા કિસ્સાઓ સૌથી વધુ વિદેશમાંથી સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક વધુ કિસ્સો સામે આવ્યો છે.

Nova Hawthorne અને જેમ્સની મુલાકાત ઓનલાઈન થઈ

એક યુવતીએ તેના કરતા 33 વર્ષ વધુ ઉંમર ધરાવતા પુરુષ સાથે લગ્ન કર્યા છે. ત્યારે આ યુવતીનું નામ Nova Hawthorne છે. તેણે 63 વર્ષના વૃદ્ધ વ્યક્તિને પોતાનો જીવનસાથી બનાવ્યો છે. જોકે વર્ષ 2019 થી Nova Hawthorne અને જેમ્સ એકબીજાને ડેટ કરી રહ્યા છે. Nova Hawthorne ના જણાવ્યા અનુસાર તેણી તેના બોયફ્રેન્ડ જેમ્સ સાથે ખુશ છે. અને તેણી બોયફ્રેન્ડ જેમ્સ સાથે જીવન વિતાવવા માટે તૈયાર છે. Nova Hawthorne એ Adult Content બનાવવામાં રુચિ ધરાવે છે. જોકે Nova Hawthorne અને જેમ્સની મુલાકાત ઓનલાઈન થઈ હતી.

Advertisement

આ પણ વાંચો: 29 વર્ષની Pornstar ને 62 વર્ષના વૃદ્ધ સાથે થયો પ્રેમ! જુઓ વીડિયો....

Advertisement

Nova એ એક OnlyFans Star તરીકે કામ કરે છે

Nova Hawthorne એ ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં રહે છે. ત્યારે Nova Hawthorne માટે જેમ્સ દરરોજ મોંઘી ભેટ લાવે છે. તે ઉપરાંત તેને આર્થિક રીતે તમામ જરૂરિયાતો પૂરી પાડે છે. તે ઉપરાંત Nova Hawthorne ને જ્યારે Adult Content માં નામ બનાવવા માટે પૈસાની જરૂર હતી. ત્યારે Nova Hawthorne ને જેમ્સ દ્વારા ખુબ જ મદદ કરવામાં આવી હતી. જોકે હાલમાં, Nova Hawthorne એ એક OnlyFans Star તરીકે કામ કરે છે. અને એવું કહેવામાં આવે છે કે, Nova Hawthorne એ જેમ્સ કરતા વધુ કમાણી OnlyFans Star તરીકે કમાઈ રહી છે.

જેમ્સના અંતિમ ક્ષણ સુધી તેની સાથે રહેવાનું પસંદ કરે છે

OnlyFans Star Nova Hawthorne નું એ પણ કહેવું છે કે, પોતની ઉંમર કરતા વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓની સાથે જીવન વિતાવવું ખુબ જ રોમાંચક હોય છે. તેઓ યુવકોની જેમ શંકા કરતા નથી, તેઓ ખુબ જ શાંત રહેવાનું પસંદ કરે છે. અને તેઓ યુવકો કરતા ખુબ જ બુદ્ધિશાળી હોય છે. ત્યારે Nova Hawthorne ને પોતાને OnlyFans Star તરીકે પ્રસિદ્ધ કરવામાં જેમ્સ દ્વારા ખુબ જ મદદ કરવામાં આવી હતી. ત્યારે OnlyFans Star Nova Hawthorne એ જેમ્સના અંતિમ ક્ષણ સુધી તેની સાથે રહેવાનું પસંદ કરે છે.

આ પણ વાંચો: આ રાજ્યમાં સિગારેટ અને તમાકુંના સેવન ઉપર લગાવી રોક, ઉલ્લંઘનકર્તા વિરુદ્ધ....

Tags :
Advertisement

.

×