Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Operation Sindoor બાદ પાકિસ્તાની ફીમેલ ન્યૂઝ એન્કરનો રડતો વીડિયો થયો વાયરલ

એક પાકિસ્તાની ફીમેલ ન્યૂઝ એન્કર Operation Sindoor વિશે જણાવતા ઓન એર રડવા લાગી હતી. આ એન્કરનો રડતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાંચો વિગતવાર.
operation sindoor બાદ પાકિસ્તાની ફીમેલ ન્યૂઝ એન્કરનો રડતો વીડિયો થયો વાયરલ
Advertisement
  • Operation Sindoor બાદ પાકિસ્તાની ફીમેલ ન્યૂઝ એન્કરનો રડવા લાગી
  • રડતી ન્યૂઝ એન્કરનો વીડિયો વાયરલ થઈ ગયો
  • યુઝર કરી રહ્યા છે રંગબેરંગી કોમેન્ટ, કેટલાકે તેણીને ટ્રોલ પણ કરી

Operation Sindoor : આજે એક પાકિસ્તાની ફીમેલ ન્યૂઝ એન્કરનો રડતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. Operation Sindoor ના રિપોર્ટિંગ વખતે તેણી ઓન એર રડવા લાગી હતી. આ વીડિયો પર યુઝર્સ રંગબેરંગી કોમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક નેટિઝન્સ તેણીને ટ્રોલ પણ કરી રહ્યા છે.

ફીમેલ ન્યૂઝ એન્કર રડવા લાગી

Operation Sindoor બાદ જ્યારે પાકિસ્તાની ફીમેલ ન્યૂઝ એન્કર સમાચાર વાંચતી હતી ત્યારે લાઈવમાં જ રડવા લાગી. આ એન્કરનો રડતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે Operation Sindoor બાદ સમગ્ર પાકિસ્તાન હેબતાઈ ગયું છે. જેમાંથી આ ફીમેલ ન્યૂઝ એન્કર પણ બાકાત નથી રહી. જો કે આ ફીમેલ ન્યૂઝ એન્કરને રડતી જોઈને નેટિઝન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ આ વાયરલ વીડિયો પર રંગબેરંગી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ Black Out MockDrill : વડોદરા-સુરતમાં 'અંધારપટ', પોલીસ વિભાગે જવાનોને આપ્યો આ આદેશ!

યુઝર્સની રંગબેરંગી કોમેન્ટ્સ

પાકિસ્તાની ફીમેલ ન્યૂઝ એન્કર (Pakistani Female News Anchor) સમાચાર વાંચતી હતી ત્યારે લાઈવમાં જ Operation Sindoor બાદ રડવા લાગી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર @Incognito_qfs નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો પર યુઝર્સ રંગબેરંગી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આ મહિલાએ પાકિસ્તાની સિરિયલોમાં કામ કરવું જોઈએ. બીજાએ લખ્યું કે, બંધ કરો બહેન, તમે કેટલું નાટક કરશો. 3જા યુઝરે લખ્યું કે, આ મહિલા ભારતીય હવાઈ હુમલાને કારણે નર્કમાં ગયેલા પાકિસ્તાનીઓના શોકમાં ડૂબી ગઈ છે.

આ પણ વાંચોઃ Firing on LoC: પાકિસ્તાનની અવળચંડાઈ! LoC પર ફાયરિંગમાં 13 ભારતીયોના મોત, 57 થી વધુ ઈજાગ્રસ્ત

Tags :
Advertisement

.

×