Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

પ્રેમાનંદ મહારાજને મળવા પલાશ મુચ્છલ વૃંદાવન પહોંચ્યા: લગ્ન અંગે પૂછ્યો સવાલ?

સ્મૃતિ મંધાના સાથેના લગ્ન ફરી ટળી જવા અને 'ચીટિંગ'ની અફવાઓ વચ્ચે સંગીતકાર પલાશ મુચ્છલ શાંતિની શોધમાં વૃંદાવન પહોંચ્યા હતા. તેમણે આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજની મુલાકાત લીધી હતી. આ મુલાકાતની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જોકે, સ્મૃતિના ભાઈએ લગ્નની નવી તારીખની અટકળોને ફગાવી દીધી છે અને પલાશની માતાએ તેમના પુત્રનો બચાવ કર્યો છે.
પ્રેમાનંદ મહારાજને મળવા પલાશ મુચ્છલ વૃંદાવન પહોંચ્યા  લગ્ન અંગે પૂછ્યો સવાલ
Advertisement
  •  પલાશ મુચ્છલ સ્મૃતિ મંધાના સાથેના લગ્ન વિવાદ વચ્ચે વૃંદાવન પહોંચ્યા (Palash Muchhal Premand Maharaj)
  • તેમણે આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજની મુલાકાત લીધી
  • પલાશની મુલાકાતની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ 
  • સ્મૃતિના ભાઈએ 7 ડિસેમ્બરની લગ્નની નવી તારીખની અફવાને ફગાવી
  • પલાશની માતાએ કહ્યું કે લગ્ન ટાળવાનો નિર્ણય પહેલા પલાશે જ લીધો હતો

Palash Muchhal Premand Maharaj : ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલના લગ્નની તારીખ ટળી જતાં ચાહકો મૂંઝવણમાં મુકાયા છે. લગ્નની તારીખ (૨૩ નવેમ્બર)ના રોજ અચાનક સ્મૃતિના પિતાની તબિયત બગડી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, જેના કારણે લગ્ન મુલતવી રાખવા પડ્યા હતા. જોકે, આ સમાચાર તરત જ વાયરલ થયા બાદ હવે સ્ટોરીમાં એક અણધાર્યો વળાંક આવ્યો છે!

Tags :
Advertisement

.

×