ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારતના આ ગામમાં પ્રાચીન પરંપરાના પાલન માટે નગ્ન રહે છે મહિલાઓ

Pini village women tradition : Tradition નું પાલન ન કરે તો દેવતાઓ ગુસ્સે થઈ શકે છે
10:13 PM Jan 05, 2025 IST | Aviraj Bagda
Pini village women tradition : Tradition નું પાલન ન કરે તો દેવતાઓ ગુસ્સે થઈ શકે છે
Pini village women tradition

Pini village women tradition : ભારતના કેટલાક ભાગોમાં આજે પણ વિચિત્ર અને જૂની Tradition નું પાલન કરવામાં આવે છે. તેમાં કેટલીક જગ્યાએ Women ના લગ્ન કૂતરા અથવા ઝાડ સાથે કરવામાં આવે છે, જ્યારે અન્ય સ્થળોએ લગ્ન પહેલા મામા સાથે સંબંધ રાખવાની Tradition છે. ત્યારે ભારતમાં એક એવું Village છે જ્યાં પુરૂષો અને સ્ત્રીઓ માટે એક ખૂબ જ વિચિત્ર Tradition છે, જે સદીઓથી ચાલી આવે છે. આ Tradition હેઠળ Women ને અમુક દિવસો માટે નગ્ન રહેવું પડે છે. સાથે જ આ સમયગાળા દરમિયાન પુરુષોએ પણ કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું પડે છે.

Women ને 5 દિવસ માટે કપડાં નહીં પહેરવાની Tradition

Pini એ હિમાચલ પ્રદેશની મણિકર્ણ ખીણમાં આવેલું એક Village છે. આ Village માં સદીઓથી Women ને દર વર્ષે 5 દિવસ માટે કપડાં નહીં પહેરવાની Tradition નિભાવવામાં આવે છે. આ દિવસોમાં મોટાભાગની Women ઘરની અંદર જ રહે છે અને બહાર જતી નથી. આ 5 દિવસોમાં પુરુષો દારૂ અને માંસથી દૂર રહે છે. Pini Village ના લોકો માને છે કે દેવતાઓના આશીર્વાદને જાળવી રાખવા માટે તેમની Tradition નું પાલન કરવું જરૂરી છે.

આ પણ વાંચો: શું RBI ખરેખર રૂ 5000ની નોટ બહાર પાડવા જઈ રહી છે ? જાણો શું છે વાયરલ પોસ્ટનું સત્ય

 

Tradition નું પાલન ન કરે તો દેવતાઓ ગુસ્સે થઈ શકે છે

આ Village માં સદીઓ પહેલા રાક્ષસોનો આતંક હતો. આ રાક્ષસો પરિણીત Women નું અપહરણ કરીને તેમના કપડા ફાડી નાખતા હતા. આ રાક્ષસોના આતંકથી Village ને બચાવવા માટે લહુઆ ઘોંડ નામનો દેવ આવ્યો હતો. ત્યારે આ Tradition ભગવાનના આદેશ પર દર વર્ષે 5 દિવસ સુધી કરવામાં આવે છે. અને Women આ દિવસોમાં કપડાં પહેરે છે અથવા પુરુષો Tradition નું પાલન ન કરે તો દેવતાઓ ગુસ્સે થઈ શકે છે, જેના કારણે Villageમાં ખરાબ ઘટનાઓ બની શકે છે.

Village ની સલામતી સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે

Pini Village ની Women આ સમયગાળા દરમિયાન માત્ર એક જ કપડું પહેરી શકે છે. તેને ઉનમાંથી બનેલું એક નાના કપડાનો ઉપયોગ કરી શકે છે. આ સમય દરમિયાન, સ્ત્રીઓ અંદર રહે છે અને તેમને વાત કરવા અથવા પુરુષો તરફ જોવાની મનાઈ હોય છે. આ સમયગાળા દરમિયાન, વિદેશીઓ અને બહારના લોકોને Village માં પ્રવેશવા પર પ્રતિબંધ છે. Tradition ભગવાનના આશીર્વાદ જાળવી રાખવા અને Village ની સલામતી સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે. આ અનોખા રિવાજે Pini Village ને એક અલગ ઓળખ આપી છે.

આ પણ વાંચો: વિશ્વના સૌથી ભયાવહ જંગલમાંથી મળ્યો લીટલ બિયર ગ્રિલ્સ

Tags :
around worldclothes for 5 daysGujarat Firsthimacha pini villagehimachal pini villageHimachal Pradeshmystry of pini villageno clothes womanpini villagepini village documentrypini village historypini village in himachalpini village in indiapini village mysterypini village traditionPini village women traditiontiny villagetrending storiesvillage weird traditionwear clothesWeird Traditionwoman clotheswomen without clothes
Next Article