Viral News : એક પ્લમ્બરના બેન્ક ખાતામાં અચાનક આવ્યા 294800000000 રૂપિયા, જાણો ત્યારબાદ શું થયુ?
બિહારના ગયા જિલ્લાના બોધગયામાં એક પ્લમ્બરના બેન્ક ખાતામાં અચાનક 294.80 કરોડ રૂપિયા જમા થતાં ચકચાર મચી ગઈ છે. વિકાસ કુમાર નામના આ યુવાને બેન્કિંગ સિસ્ટમમાં ટેકનિકલ ખામી હોવાની શંકા વ્યક્ત કરી છે. હાલમાં આ કિસ્સો સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે અને બેન્ક દ્વારા તપાસની માંગ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર અનેક સવાલો ઉભા કર્યા છે.
Advertisement
Bihar Viral News : બિહારના ગયા જિલ્લાના બોધગયામાં એક પ્લમ્બરના બેન્ક ખાતામાં અચાનક 294.80 કરોડ રૂપિયા જમા થતાં ચકચાર મચી ગઈ છે. વિકાસ કુમાર નામના આ યુવાને બેન્કિંગ સિસ્ટમમાં ટેકનિકલ ખામી હોવાની શંકા વ્યક્ત કરી છે. હાલમાં આ કિસ્સો સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે અને બેન્ક દ્વારા તપાસની માંગ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર અનેક સવાલો ઉભા કર્યા છે.

