Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Rajasthan : JCB, ટ્રેક્ટર અને થ્રેશરનો ઉપયોગ કરીને 651 ક્વિન્ટલ ચુરમું તૈયાર કર્યાનો Video વાયરલ

Rajasthan : સોશિયલ મીડિયા પર અવારનવાર વીડિયો વાયરલ થતા રહેતા હોય છે. ત્યારે રાજસ્થાનના કોટપુટલીના કલ્યાણપુરા કુહાડા ગામનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યાં આ વર્ષે, 651 ક્વિન્ટલ ચુરમું બનાવવામાં આવ્યું છે. જે JCB, ટ્રેક્ટર-ટ્રોલી અને થ્રેશરનો ઉપયોગ કરીને ભેળવવામાં આવતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મેળો રાજ્યભરમાં તેના અનોખી રીતે તૈયાર કરાયેલા મહાપ્રસાદ માટે જાણીતો છે.
rajasthan    jcb  ટ્રેક્ટર અને થ્રેશરનો ઉપયોગ કરીને 651 ક્વિન્ટલ ચુરમું તૈયાર કર્યાનો video વાયરલ
Advertisement
  • Rajasthan : રાજસ્થાનના કુહાડા ગામનો વીડિયો વાયરલ
  • JCB, ટ્રેક્ટર અને થ્રેશરનો ઉપયોગ કરીને તૈયાર કરાયું ચુરમું
  • ચુરમાના મહાપ્રસાદનો લાખો ભક્તોએ લીધો લાભ

Rajasthan : સોશિયલ મીડિયા પર અવારનવાર વીડિયો વાયરલ થતા રહેતા હોય છે. ત્યારે રાજસ્થાનના કોટપુટલીના કલ્યાણપુરા કુહાડા ગામનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અરવલ્લી પર્વતોમાં,શ્રી ચંપાળા ભૈરવજીને સમર્પિત એક મંદિર છે. ત્યાં મંદિરની વર્ષગાંઠ એક ભવ્ય મેળો યોજાયો હતો. જ્યાં રાત્રી ભોજન અને રાત્રી જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસ્તારમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગ્રામજનો છેલ્લા એક મહિનાથી તૈયારીઓમાં કરવામાં આવી હતી. આ વર્ષે, 651 ક્વિન્ટલ ચુરમું બનાવવામાં આવ્યું છે. જે JCB, ટ્રેક્ટર-ટ્રોલી અને થ્રેશરનો ઉપયોગ કરીને ભેળવવામાં આવતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મેળો રાજ્યભરમાં તેના અનોખી રીતે તૈયાર કરાયેલા મહાપ્રસાદ માટે જાણીતો છે.

Tags :
Advertisement

.

×