Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rapido Rider's humanity: માનવતા હજુ જીવંત છે! રેપિડો રાઇડરે અંધ વિદ્યાર્થીની આવી રીતે કરી મદદ, જીત્યા લાખોના દિલ

આસામમાં રેપિડો રાઇડર અરફાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તે એક અંધ વિદ્યાર્થીને કોલેજના ગેટ સુધી જ નહીં પરંતુ સુરક્ષિત રીતે કોલેજ બિલ્ડિંગ સુધી પહોંચવામાં પણ મદદ કરતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર તેની માનવતા અને જવાબદારીની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
rapido rider s humanity  માનવતા હજુ જીવંત છે  રેપિડો રાઇડરે અંધ વિદ્યાર્થીની આવી રીતે કરી મદદ  જીત્યા લાખોના દિલ
Advertisement
  • Rapido Rider's humanity: રેપિડો ડ્રાઇવરે મહેકાવી માનવતા
  • ઇન્ટરનેટ પર છવાયો રેપીડો રાઈડર અરફાન
  • રાઇડ પૂરી થયા પછી પણ પેસેન્જરનો સાથ ન છોડ્યો
  • ગુવાહાટીના રાઇડરે રજૂ કર્યું જવાબદારી અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ
  • આ રેપિડો રાઇડરે લાખો લોકોના દિલ જીતી લીધા!
  • એક નાનકડું પગલું, જેણે કોઈનો આખો દિવસ બનાવી દીધો
  • આસામના અરફાનની આ કહાની સાબિત કરે છે કે દુનિયામાં હજુ ભલાઈ જીવંત છે
  • રેપિડો રાઇડરે એવું તે શું કર્યું કે લોકો તેને સલામ કરી રહ્યા છે?
  • અંધ વિદ્યાર્થીની મદદ કરવા માટે રાઇડરે સિક્યુરિટી ગાર્ડ સાથે કરી દલીલ
  • શું તમે ક્યારેય આટલો જવાબદાર રાઇડર જોયો છે?

Rapido Rider's humanity: સોશિયલ મીડિયા (Social Media) ના યુગમાં રોજ હજારો વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ કેટલીક ઘટનાઓ એવી હોય છે જે સીધી હૃદયને સ્પર્શી જાય છે. આસામમાં રેપિડો રાઇડર (Rapido Rider) અરફાનનો એક વીડિયો હાલ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો માત્ર એક રાઇડ વિશે નથી, પરંતુ તે એક વ્યક્તિની સંવેદનશીલતા અને સાચી માનવતા (Humanity) નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

Tags :
Advertisement

.

×