Virginity ને પરત મેળવશે બ્રાઝિલની મોડલ, પરંતુ તબીબોએ ચેતવણી આપી કે...
- Ravena એક પોડકાસ્ટ દરમિયાન ખુલાસો કર્યો
- Hymenoplasty માં પણ અમુક ખતરો હોય છે
- વર્જિનિટીને પાછી લેવા માટે સર્જરીનો રસ્તો અપનાવ્યો
Ravena Hanniely Restore Virginity : Social Media ના જમાનામાં દુનિયામાં રહેતા વિવિધ લોકોથી આપણે પરિચિત થઈ છીએ છે. તેઓ સોશિયલ મીડિયાના મારફતે પોતાના જીવનના ખાસ અને રોમાંચક કિસ્સાઓ આપણી સાથે શેર કરતા હોય છે. ત્યારે આવી જ એક મહિલાએ પોતાના જીવનની એક ચોંકાવનારી ઘટના વિશે ખુલીને વાત કરી છે. તેના જણાવ્યા અનુસાર તેણીએ યુવા અવસ્થામાં વર્જિનિટી ગુવામી હતી. તો હવે, તેણીએ નક્કી કર્યું છે, તબીબી સારવારના માધ્યમથી તેમી વર્જિનિટી પાછી મેળવશે.
Ravena એક પોડકાસ્ટ દરમિયાન ખુલાસો કર્યો
આ મહિલાનું નામ Ravena Hanniely છે. તેણી બ્રાઝિલમાં રહે છે. જોકે Ravena Hanniely એ એક બ્રાઝિલ સહિત વિદેશની પ્રસિદ્ધ મોડલ છે. ત્યારે Ravena Hanniely ને તબીબો દ્વારા ચેતવણી આપવામાં આવી છે, આ પ્રકારે વર્જિનિટી મેળવી તેને અન્ય રીતે આડઅસર કરી શકે છે. તે ઉપરાંત Ravena ને અન્ય લોકો પણ પોતાના મંતવ્યો આપી રહ્યા છે. જોકે Ravena એ આ અંગે એક પોડકાસ્ટ દરમિયાન ખુલાસો કર્યો હતો.
આ પણ વાંચો: World Naked Events : દુનિયાના એવા કાર્યક્રમો, જ્યાં નગ્ન થવું ફરજિયાત છે
વર્જિનિટીને પાછી લેવા માટે સર્જરીનો રસ્તો અપનાવ્યો
Ravena Hanniely ની ઉંમર માત્ર 24 વર્ષ છે. ત્યારે પોતાના નિર્ણય પર Ravena Hanniely એ જણાવ્યુ છે કે, તેણી અન્ય લોકોના અંગત મંતવ્યોની જરૂર નથી. ત્યારે તેણી પોતાના નવા જીવન માટે ખુબ જ ઉત્સુક છે. તે ઉપરાંત Ravena Hanniely પોતાની વર્જિનિટી માટે સર્જરી ક્યારે કરાવશે, તે અંગે પણ જણાવ્યું છે. તેણીએ જણાવ્યું છે કે, તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ માટે આ એક ફાયદાકારણ નિર્ણય છે. જોકે જે રીતે Ravena Hanniely એ પોતાની વર્જિનિટીને પાછી લેવા માટે સર્જરીનો રસ્તો અપનાવ્યો છે, તે વાસ્વવિક ધોરણે આકસ્મિક સર્જરી થઈ શકે છે.
Hymenoplasty માં પણ અમુક ખતરો હોય છે
Ravena Hanniely એ આગળ જણાવ્યું છે કે, આ સર્જરી તેને સુંદરતા સાથે માનસિક રીતે પણ મજબૂત બનાવશે. તેના કારણે મને એક પરિપૂર્ણ મહિલા હોવાનો અનુભવ થશે. જોકે તમારી જાણ માટે વર્જિનિટી પરત લેવા માટે જે સર્જરી કરવામાં આવે છે, તેને Hymenoplasty કહેવામાં આવે છે. Hymenoplasty ના મામલામાં તબીબોએ તેણીને જણાવ્યું છે કે, Hymenoplasty એ એક કોસ્મેટિક સર્જરી છે. Hymenoplasty માં પણ અમુક ખતરો હોય છે. જેમાં આડઅસર, નિશાન અને અમુકવાર સર્જરી સફળ ન થવી જેવી ઘટનાઓ થઈ શકે છે.
આ પણ વાંચો: 18 વર્ષ પછી મહિલામાં માનવતા જાગી, કહ્યું- મારી સાથે દુષ્કર્મ ખેલાડીઓએ