Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Shocking Theft Incident : ચોરી કરવા ઘૂસેલો ચોર અંદર જ ગાઢ નિદ્રામાં સૂઈ ગયો, સવારે માલિકે જગાડતા હોશ ઉડી ગયા!

મધ્યપ્રદેશના સતનામાં એક અનોખી ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખેરમાઈ રોડ પર આવેલા બિહારી ટ્રેડર્સમાં ચોરોએ લાખોનો માલ ચોર્યો હતો, પરંતુ એક ચોર ગોડાઉનમાં જ સૂઈ જતાં સવારે માલિકે તેને પોલીસને હવાલે કર્યો હતો. હાલમાં સ્થાનિક પોલીસ ફરાર ચોરોની શોધખોળ કરી રહી છે અને ઝડપાયેલા આરોપી પાસેથી ચોરીના માલની માહિતી મેળવવાના પ્રયાસો ચાલુ છે.
shocking theft incident   ચોરી કરવા ઘૂસેલો ચોર અંદર જ ગાઢ નિદ્રામાં સૂઈ ગયો  સવારે માલિકે જગાડતા હોશ ઉડી ગયા
Advertisement

Satna Warehouse Theft News : મધ્યપ્રદેશના સતના જિલ્લામાં ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી છે, જ્યાં બિહારી ટ્રેડર્સના ગોડાઉનમાં ચોરી કરવા ઘૂસેલો એક ચોર અંદર જ ગાઢ નિદ્રામાં સૂઈ ગયો હતો. શહેરના સિટી કોટવાલી વિસ્તારમાં બનેલી આ ઘટનામાં, અન્ય સાથીઓ સામાન લઈને ફરાર થઈ ગયા જ્યારે આ ચોર સવારે ગોડાઉન માલિક દ્વારા જગાડવામાં આવ્યો હતો.

Tags :
Advertisement

.

×