Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Shocking Video:  વાયરલ થવાની ઘેલછામાં યુગલે નહેરમાં ઝંપલાવ્યું,જુઓ વીડિયો

Shocking Video સોશિયલ મીડિયા પર હાલ રીલ બનાવવાની ચક્કરમાં જીવ જોખમમાં નાંખતા પણ લોકો અચકાતા નથી
shocking video   વાયરલ થવાની ઘેલછામાં યુગલે નહેરમાં ઝંપલાવ્યું જુઓ વીડિયો
Advertisement
  • સોશિયલ મીડિયા પર Shocking Video વાયરલ થયો
  • એક કપલે નહેરમાં ઝંપલાવ્યું
  • એક કપલનો વીડિયો ટ્રેન્ડ થઇ રહ્યો છે

સોશિયલ મીડિયા પર હાલ રીલ બનાવવાની ચક્કરમાં જાન  જોખમમાં નાંખતા પણ લોકો અચકાતા નથી. રીલ બનાવવાની ઘેલછાએ લોકો પોતાના જીવનની પણ પરવા કરતા નથી. રીલ વાયરલ કરવા માટે જીવ જોખમાં નાંખી દે છે, હાલ સોશિયલ મીડિયા પર એવો જ એક કપલનો વીડિયો ટ્રેન્ડ થઇ રહ્યો છે. એક કપલ કોઇપણ સલામતીના સાધનનો ઉપયોગ કર્યા વગર નહેરમાં કૂદી ગયા.  રીલ ફોબિયા ધીમે ધીમે સમાજમાં વધી રહ્યો છે,રોજ-બરોજ લોકો રીલ વાયરલ કરવાની ઘેલછામાં જિંદગી સાથે રમી રહ્યા છે.

Tags :
Advertisement

.

×