Shocking Video: વાયરલ થવાની ઘેલછામાં યુગલે નહેરમાં ઝંપલાવ્યું,જુઓ વીડિયો
- સોશિયલ મીડિયા પર Shocking Video વાયરલ થયો
- એક કપલે નહેરમાં ઝંપલાવ્યું
- એક કપલનો વીડિયો ટ્રેન્ડ થઇ રહ્યો છે
સોશિયલ મીડિયા પર હાલ રીલ બનાવવાની ચક્કરમાં જાન જોખમમાં નાંખતા પણ લોકો અચકાતા નથી. રીલ બનાવવાની ઘેલછાએ લોકો પોતાના જીવનની પણ પરવા કરતા નથી. રીલ વાયરલ કરવા માટે જીવ જોખમાં નાંખી દે છે, હાલ સોશિયલ મીડિયા પર એવો જ એક કપલનો વીડિયો ટ્રેન્ડ થઇ રહ્યો છે. એક કપલ કોઇપણ સલામતીના સાધનનો ઉપયોગ કર્યા વગર નહેરમાં કૂદી ગયા. રીલ ફોબિયા ધીમે ધીમે સમાજમાં વધી રહ્યો છે,રોજ-બરોજ લોકો રીલ વાયરલ કરવાની ઘેલછામાં જિંદગી સાથે રમી રહ્યા છે.
Shocking Video જોયા પછી તમે ચોંકી જશો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વિડિઓ એક યુગલ સાથે સંબંધિત છે. વિડિઓમાં, તમે જોઈ શકો છો કે એક યુગલ વહેતી નહેર પાસે પહોંચી ગયું છે. આશ્ચર્યજનક વિડિઓમાં, જોઈ શકાય છે કે રીલ બનાવવાની ઘેલછામાં યુગલ નહેરમાં કૂદી પડ્યું સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે યુગલે સેફ્ટી જેકેટ વિના નહેરમાં કૂદી પડ્યું . આ વિડિઓ તમને હચમચાવી નાંખશે. છે. જુઓ વીડિયો.
Shocking Video માં કપલે જાન જોખમમાં નાંખી
અત્રે ઉલ્લેખનીય છે કે વાયરલ થયા આ વીડિયો જોયા બાદ એક યુઝર્સે લખ્યું કે આજકાલ રીલના નામે લોકો ગાંડપણ કરી રહ્યા છે. આ કપલનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક કપલ નહેરના કિનારે ઊંચાઈ પર ઊભું છે. આ દરમિયાન, નજીકમાં સેંકડો લોકો હાજર છે. આ લોકો કપલને રીલ બનાવતા પણ જોઈ રહ્યા છે. તમે જોઈ શકશો કે કપલ એકબીજાને ગળે લગાવે છે અને ફિલ્મી સ્ટાઇલમાં વહેતી નહેરમાં કૂદી પડે છે. આ દરમિયાન, વી઼ડિયો બેકગ્રાઉન્ડમાં 'પ્યાર ઝૂઠા સહી દુનિયા કો દિખાને આજા..' ગીત વાગી રહ્યું છે. તમે જોઈ શકશો કે બંને પાણીમાં પડતાની સાથે જ વીડિયો ત્યાં જ સમાપ્ત થઈ જાય છે.
આ પણ વાંચો: Women Engaged With AI Chatbot : ચેટબોટે પ્રપોઝ કર્યું, છોકરીએ સગાઈ કરી કહ્યું- મને મારા AI ખૂબ ગમે છે