Viral Video : રીલબાજીના ચક્કરમાં સિક્યુરિટી ગાર્ડ બન્યા 'Baby Dall' !
Viral Video માં યુવતિઓ વચ્ચે ડાન્સ કરતા ગાર્ડ ચમક્યા છે, આ વીડિયોની શરૂઆત એક રહેણાંક સોસાયટીના ખુલ્લા મેદાનમાં છોકરીઓના એક ગ્રુપ દ્વારા થાય છે, જે ડાન્સ રીલ શૂટ કરવાની તૈયારીમાં છે. સંગીત શરૂ થતાંની સાથે જ તેઓ "બેબી ડોલ" ગીત પર સંપૂર્ણ કો-ઓર્ડિનેશન સાથે નાચવાનું શરૂ કરે છે. જો કે, ત્યાર બાદ જ ડાન્સના વીડિયોમાં એક મોટી સરપ્રાઇઝ નજરે પડે છે.
Advertisement
- Viral Video માં યુવતિઓ વચ્ચે ડાન્સ કરતા ગાર્ડ ચમક્યા
- અચાનક વીડિયોનો હિસ્સો બનેલા ગાર્ડે ચાર ચાંદ લગાવી દીધા
- મોટી ઉંમરે ગજબનો ડાન્સ સોશિયલ મીડિયા પર વાયરલ
Viral Video : સોશિયલ મીડિયા (Social Media) પર એક રમુજી અને હૃદયસ્પર્શી વીડિયો ઝડપથી વાયરલ (Emotional Video Viral) થઈ રહ્યો છે, જેમાં એક સિક્યુરિટી ગાર્ડે પોતાના ડાન્સ (Security Guard Dance - Baby Dall) મૂવ્સથી બધાના દિલ જીતી લીધા છે. આ વીડિયોની શરૂઆત એક રહેણાંક સોસાયટીના ખુલ્લા મેદાનમાં છોકરીઓના એક ગ્રુપ દ્વારા થાય છે, જે ડાન્સ રીલ શૂટ કરવાની તૈયારીમાં છે. સંગીત શરૂ થતાંની સાથે જ તેઓ "બેબી ડોલ" ગીત પર સંપૂર્ણ કો-ઓર્ડિનેશન સાથે નાચવાનું શરૂ કરે છે. જો કે, ત્યાર બાદ જ ડાન્સના વીડિયોમાં એક મોટી સરપ્રાઇઝ નજરે પડે છે.

