યુવતીઓએ ન્હાવાના ટોવેલ પહેરી વૃદ્ધોને મેટ્રો સ્ટેશન અને ટ્રેનમાં કર્યા ખુશ
- 3 યુવતીઓએ ન્હાવાના ટોવેલને બાંધીને ગામ ગાંડું કર્યું
- આ Video ને @mimisskate દ્વારા શેર કરવામાં આવ્યો
- ટ્રેનમાં હાજર વૃદ્ધ વ્યક્તિઓને પણ ખુશ કર્યા
Social Media Viral Video : Social Media ઉપર દરરોજ અનેક મેટ્રો ટ્રેનના Video વાયરલ થતા હોય છે. તો ભારતમાં દિલ્લહી મેટ્રોના Video માં મનોરંજનથી લઈને અશ્લીલતા સુધી તમામ પ્રકારના રસપ્રદ અને મનપસંદ વિષય જોવા મળે છે. ત્યારે તાજેતરમાં ટાવલ ઓઢીને એક યુવતીનો દિલ્હીમાંથી Video વાયરલ થયો હતો. આ Video માં તેણી દિલ્હી ગેટ ઉપર ન્હાવાનો ટાવલ પહેરીને આવે છે. તો આ Video ને અશ્લીલ Video સામાન્ય નાગરિકો દ્વારા કહેવામાં આવ્યો હતો.
3 યુવતીઓએ ન્હાવાના ટોવેલને બાંધીને ગામ ગાંડું કર્યું
તો તાજેતરમાં 3 યુવતીઓનો Video વાયરલ થયો છે. આ Video આ 3 યુવતીઓ એકસાથે મેટ્રો ટ્રેનમાં અને મેટ્રોના વિવિધ સ્ટેશન ઉપર માત્ર ન્હાવાના ટાવલ સાથે ભરી રહી છે. જોકે તેમના આ લૂકને જોઈને સૌ લોકો આશ્ચર્યચક્તિ થઈ રહ્યા છે. જોકે આ Video વિદેશમાં રહેતી કોઈ યુવતી દ્વારા પોતાના સત્તાવાર Social Media એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવ્યો છે. ત્યારે આ 3 યુવતીઓનો Video એ Social Media ઉપર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: China માંથી મળ્યો વિશ્વનો સૌથી વિશાળ સોનાનો ભંડાર, કિંમત જાણીને સ્તબ્દ થઈ જશો
View this post on Instagram
ટ્રેનમાં હાજર વૃદ્ધ વ્યક્તિઓને પણ ખુશ કર્યા
આ યુવતીઓ પોતાના ફોનમાં તેમના પહેરવેશને જોઈને જે વ્યક્તિઓ રિએક્શન આપે છે. તે ફોનમાં કેપ્ચરમાં કેદ કરવામાં આવે છે. તે ઉપરાંત આ યુવતીઓ સાથે મેટ્રો સ્ટેશન અને ટ્રેનમાં પુરુષો અને અન્ય મહિલાઓ પર સેલ્ફી લે છે. તો ટ્રેનમાં માહોલ ત્યારે મનોરંજન બન્યો હતો, જ્યારે આ યુવતીઓએ મેટ્રો ટ્રેનમાં હાજર વ્યક્તિઓ સાથે ફોટો લેવાનું ચાલું કર્યું હતું. આ જોઈને સૌ લોકો ઉત્સાહિત થઈ ગયા હતા. તો આ યુવતી મેટ્રો સ્ટેશન અને ટ્રેનમાં હાજર વૃદ્ધ વ્યક્તિઓને પણ ખુશ કરવા માટે તેમની સાથે આ રીતે ફોટો લે છે.
આ Video ને @mimisskate દ્વારા શેર કરવામાં આવ્યો
View this post on Instagram
ત્યારે આ Video ને સોશિય મીડિયા ઉપર @mimisskate દ્વારા શેર કરવામાં આવ્યો છે. જોકે @mimisskate ના એકાઉન્ટમાં આ પ્રકારના વિવિધ Video તમને મનોરંજન માટે જોવા મળી શેક છે. તે ઉપરાંત આ 3 યુવતીઓના પોસ્ટ કરેલા Video માં લોકો મનભરીને કોમેન્ટ કરી રહ્યા છે. જોકે આ Video ને અત્યાર સુધીમાં 18 લાખ લોકોએ નિહાળ્યો છે.
આ પણ વાંચો: 132 વર્ષ પછી દીવાલમાં દટાયેલી બોટલ સાથે રહસ્યમય પત્ર મળી આવ્યો