Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Modern Ghost Viral Video : શું ભૂત પણ Reels જુએ છે? તાંત્રિકના દરબારમાં 'ડિજિટલ ભૂત'નો હંગામો!

સોશિયલ મીડિયા પર તાંત્રિક અને ભૂતનો એક અત્યંત રમુજી વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં એક મહિલાની અંદર રહેલું ભૂત તાંત્રિકને ફરિયાદ કરે છે કે કોઈ તેના વીડિયો પર જોયા વગર જ લાઈક અને કોમેન્ટ કરે છે. આ 'ડિજિટલ ભૂત' ના કિસ્સાએ ઇન્ટરનેટ પર હાસ્યની છોળો ઉડાડી છે અને સાબિત કર્યું છે કે અંધશ્રદ્ધામાં પણ હવે ડિજિટલ રંગ ભળ્યો છે.
modern ghost viral video    શું ભૂત પણ reels જુએ છે  તાંત્રિકના દરબારમાં  ડિજિટલ ભૂત નો હંગામો
Advertisement
  • તાંત્રિક પાસે પહોંચ્યું 'ડિજિટલ ભૂત'!
  • વીડિયો લાઈક અને કોમેન્ટ મુદ્દે ભૂતે કર્યો હંગામો
  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો હાસ્યસ્પદ વીડિયો
  • તાંત્રિકના દરબારમાં 'ધ કપિલ શર્મા શો' જેવો માહોલ
  • "પહેલા લાઈક કરીશ પછી જોઈશ" - ભૂતની અનોખી જીદ
  • નેટિઝન્સ બોલ્યા - "આ તો મોડર્ન જમાનાનું ભૂત છે"

Modern Ghost Viral Video : ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા આ વીડિયો (Viral Video) માં જોવા મળે છે કે એક તાંત્રિક મહિલાના શરીરમાંથી ભૂત (Ghost) ભગાડવાની વિધિ કરી રહ્યો છે. આસપાસ લોકો ખૂબ જ ગંભીર મુદ્રામાં બેઠા છે. તાંત્રિક જ્યારે વિધિ શરૂ કરે છે અને મહિલાની અંદર રહેલા ભૂતને તેની નારાજગીનું કારણ પૂછે છે, ત્યારે જે જવાબ મળે છે તે કોઈ કોમેડી ફિલ્મની સ્ક્રિપ્ટ જેવો લાગે છે.

Tags :
Advertisement

.

×