Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat: કપડાની દુકાનનું પ્રમોશન કરવામાં યુવક-યુવતી જાહેરમાં ભાન ભૂલ્યા

Surat: કાપોદ્રા બ્રિજ પર યુવક-યુવતીએ રીલ બનાવી છે. ભારે વાહનોની અવરજવર વચ્ચે પ્રમોશનલ રીલ બનાવી છે. જીન્સના વેચાણ માટે બ્રિજ પર યુવક-યુવતીએ રીલ બનાવી છે. દુકાનના પ્રમોશન માટે ઓવરબ્રિજનો ઉપયોગ કર્યો છે.
surat  કપડાની દુકાનનું પ્રમોશન કરવામાં  યુવક યુવતી જાહેરમાં ભાન ભૂલ્યા
Advertisement
  • Surat: કાપોદ્રા બ્રિજ પર યુવક-યુવતીએ બનાવી રીલ
  • ભારે વાહનોની અવરજવર વચ્ચે પ્રમોશનલ રીલ બનાવી
  • યોગી ચોક પર આવેલા કલેજા ફેશન માટે બનાવ્યો વીડિયો

Surat: કાપોદ્રા બ્રિજ પર યુવક-યુવતીએ રીલ બનાવી છે. ભારે વાહનોની અવરજવર વચ્ચે પ્રમોશનલ રીલ બનાવી છે. જીન્સના વેચાણ માટે બ્રિજ પર યુવક-યુવતીએ રીલ બનાવી છે. દુકાનના પ્રમોશન માટે ઓવરબ્રિજનો ઉપયોગ કર્યો છે. યોગી ચોક પર આવેલા કલેજા ફેશન માટે વીડિયો બનાવ્યો છે. વાહનોની અવરજવર વચ્ચે રીલ બનાવવી કેટલી યોગ્ય? ટ્રાફિક પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતો વીડિયો વાયરલ થયો છે.

Tags :
Advertisement

.

×