Swiggy પર આપ્યો ગર્લફ્રેન્ડનો ઓર્ડર, કંપનીનો જવાબ જોઈને હસી હસીને પેટ દુઃખી જશે
- Swiggy પર એક વ્યક્તિએ Girlfriend નો Order આપ્યો
- 2025 ના આગમન સાથે આ વ્યક્તિ પણ ભાન ભૂલી ગયો
- Swiggy દ્વારા વ્યક્તિને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો
Swiggy Viral Post : વર્ષ 2024 ના અંતિમ દિવસે નવા વર્ષના આગમન માટે લોકોએ ઉલ્સાહ સાથે આનંદ માણ્યો હતો. વિશ્વભરમાં વિવિધ નવા વર્ષના આગમન માટે કરવામાં આવેલા કાર્યક્રમો અને પાર્ટીના વીડિયો હજુ પણ Social media પર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. અને આ વીડિયો ચર્ચાનો વિષય બની રહ્યા છે. ત્યારે લોકોએ નવા વર્ષ પર બિરયાની, પુલાવ, બીયર અને અન્ય વસ્તુઓ સ્વિગી પર Order કરી હતી.
Swiggy દ્વારા વ્યક્તિને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો
ત્યારે બીજી તરફ Swiggy પર એક વ્યક્તિએ Girlfriend નો Order આપ્યો હતો. આ ઘટનાનો Swiggy દ્વારા વ્યક્તિને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. જે હવે Social media પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. સ્વિગીને કરવામાં આવેલો આ Orderહવે લોકોને ખૂબ હસાવી રહી છે. કારણ કે ખુદ કંપનીએ પણ વિચાર્યું નહીં હોય કે કોઈ વ્યક્તિ સ્વિગીને Girlfriend માટે Order આપશે જે ફૂડ Orderલે છે.
આ પણ વાંચો: 66 વર્ષ પહેલાના સોનાના બિલે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, જાણો કિંમત
2025 ના આગમન સાથે આ વ્યક્તિ પણ ભાન ભૂલી ગયો
2025 નું સ્વાગત કરતી વખતે આ વ્યક્તિએ કદાચ તેના 2024 ના સુખના અંતિમ સુખને માણવા માટે આ પ્રયાસ કર્યો હશે. પરંતુ વર્ષ 2025 ના આગમન સાથે આ વ્યક્તિ પણ ભાન ભૂલી ગયો હોય, તેમ લાગ્યું હતું. જે બાદ સ્વિગીએ પણ ખૂબ જ ફની રીતે તેનો જવાબ આપ્યો હતો. Swiggy એ જવાબ આપ્યો અને લખ્યું... આવું કંઈ અહીં ઉપલબ્ધ નથી, નાઈટ ફી નહીં લેવામાં પણ જો તમે લોલીપોપ Orderક રો છો. ત્યારે આ બંને પોસ્ટ Social media ખુબ જ વાયરલ થઈ રહી છે.
આ પણ વાંચો: તમિલનાડુમાં પાણીપુરીની લારીવાળાની વર્ષે 40 લાખ રૂપિયાની કમાણી, GST વિભાગે ફટકારી નોટિસ