વિદ્યાર્થીઓને નશો કરાવી મહિલા શિક્ષિકા કરતી હતી ગંદુ કામ
- વિદ્યાર્થીઓને અભ્યાસ બહાને ઘરે બોલાવતી હતી
- નશો કરાવ્યા બાદ તેની સાથે શારીરિક સંબંધો બાંધતી હતી
- કોર્ટ દ્વારા લેવલ-3 નો અપરાધ ગણીને કડક સજા ફટકારવામાં આવી
મેરીલેંડ : અમેરિકાના એક પૂર્વ મહિલા ટીચરને શાળામાં ભણતા વિદ્યાર્થીઓની સાથે શારીરિક સંબંધ બનાવવાના બે કેસ સામે આવ્યા છે. તેને 30 વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે. મામલો મેરીલેન્ડનો છે. 32 વર્ષની મેલિસા કાર્ટિસને ત્રીજા દરજ્જાનું શારીરિક અપરાધ મામલે આ સજા આપવામાં આવી છે. તેણે 14 વર્ષના યુવકની સાથે 20 કરતા વધારે વખત સેક્સ માણ્યું હતું.
શિક્ષિકાને 3 દાયકા જેલમાં રહેવું પડશે
મેલિસા કાર્ટિસને ત્રણ મામલે મુક્ત કરવામાં આવી. તેણે ત્રણ દશક સુધી જેલમાં રહેવું પડશે. તેમાંથી 12 મહિના છોડીને બાકી તમામ સજાઓને હટાવવામાં આવશે. મહિલાને પાંચ વર્ષ સુધી નજરકેદ રહેવું પડશે. મુક્ત થયા બાદ કાર્ટિસને 25 વર્ષ સુધી શારીરિક શોષણ વિભાગ દ્વારા બાળકો સાથે સંપર્ક નહીં બનાવી શકે. તેને ઓછી ઉંમરના બાળકોથી દૂર રહેવા માટે જણાવાયું છે.
આ પણ વાંચો : AUS vs IND:યશસ્વી જયસ્વાલ રચશે ઈતિહાસ, તુટશે 10 વર્ષ જુનો વર્લ્ડ રેકોર્ડ
કાર્ટિસે 7 નવેમ્બર 2023 ના રોજ કર્યું હતું સરેન્ડર
કાર્ટિસે 7 નવેમ્બર 2023 ના રોજ પોલીસની સામે સરેન્ડર કર્યું હતું. તેના પર કિશોરના શારીરિક શોષણ અને ત્રીજા અને ચોથા દરજ્જાનું શારીરિક શોષણના અનેક કેસ લાગેલા હતા. કાર્ટિસે જાન્યુઆરી અને મે 2015 વચ્ચે બાળકોની સાથે સંબંધ બનાવ્યા હતા. તેની સાથે 20 થી વધારે શારીરિક સંબંધો બાંધ્યા હતા.
Meet Melissa Curtis, a former teacher at @MCPS in MD who was arrested for s*xuaIIy abusing a 14-year-old student for several months.
She was just sentenced to 30 years in prison suspending all but 12 months, and five years of supervised probation upon release.
Why are pr*dators… pic.twitter.com/3pAtVAf3Ii
— Libs of TikTok (@libsoftiktok) November 20, 2024
શાળા પુર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને બોલાવતી હતી
કાર્ટિસ બે વર્ષ સુધી શિક્ષિકા હતી. તેને લોકલેંડ્સ પાર્ક મિડલ સ્કુલમાં પણ ફરજ બજાવી હતી. કાર્ટિસ આફ્ટર સ્કુલ કાર્યક્રમ પણ ચલાવતી હતી. તેમાં આવનારા વિદ્યાર્થીઓ સાથે તે શારીરિક સંબંધો બાંધતી હતી. પોલીસે ઓક્ટોબર 2023 માં તપાસ શરૂ કરી. પીડિત વિદ્યાર્થીઓએ મહિલા પર શારીરિક દુર્વ્યવહારના આક્ષેપો કર્યા હતા.
આ પણ વાંચો : Israel ના PM ની મુશ્કેલીમાં વધારો, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે આપ્યો મોટો ઝટકો?