Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Tejas Express Food Quality: મોંઘી ટિકિટ, અખાદ્ય ખોરાક! તેજસ એક્સપ્રેસમાં માખી સાથે પીરસાઈ વેજ બિરિયાની!

ભારતીય રેલવેની પ્રીમિયમ ટ્રેન ગણાતી તેજસ એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન એક મુસાફરને પીરસવામાં આવેલા ભોજનમાં મરેલી માખી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ઉંચું ભાડું ચૂકવ્યા બાદ મળતી આ પ્રકારની સેવાને કારણે મુસાફરોની સુરક્ષા અને ખોરાકની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં રોષ જોવા મળ્યો.
tejas express food quality  મોંઘી ટિકિટ  અખાદ્ય ખોરાક  તેજસ એક્સપ્રેસમાં માખી સાથે પીરસાઈ વેજ બિરિયાની
Advertisement

Tejas Express Food Quality: તેજસ એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે એક મુસાફરને પીરસવામાં આવેલા વેજ બિરિયાનીના ભોજનમાં મરેલી માખી જોવા મળી છે. આ ઘટના અંગેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેના કારણે આઈઆરસીટીસી (IRCTC) ની કેટરિંગ સેવાઓ અને ખોરાકની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આ ઘટનાએ પ્રીમિયમ ટ્રેનમાં મળતી સુવિધાઓ પ્રત્યે મુસાફરોનો વિશ્વાસ ડગમગાવ્યો છે.

Tags :
Advertisement

.

×