ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વધુ રૂપિયા કમાવવા ખેતીનું કામ છોડી,હવે બોયફ્રેન્ડ સાથે બનાવે છે ન જોવાય તેવા વીડિયો!

વધુ રૂપિયા કમાવવા ખેતીનું કામ છોડી બોયફ્રેન્ડ સાથે બનાવે છે ન જોવાય તેવા વીડિયો ખેતીથી લઈને બારટેન્ડર સુધીની નોકરીઓ કરી પોતાના ફોટા અને વીડિયોથી કરોડો કમાવા લાગી Boyana Babin Bukurov: સર્બિયાની એક 21 વર્ષની યુવતીનું કહેવું છે કે, તેણે...
08:21 AM Jan 12, 2025 IST | Hiren Dave
વધુ રૂપિયા કમાવવા ખેતીનું કામ છોડી બોયફ્રેન્ડ સાથે બનાવે છે ન જોવાય તેવા વીડિયો ખેતીથી લઈને બારટેન્ડર સુધીની નોકરીઓ કરી પોતાના ફોટા અને વીડિયોથી કરોડો કમાવા લાગી Boyana Babin Bukurov: સર્બિયાની એક 21 વર્ષની યુવતીનું કહેવું છે કે, તેણે...
Serbian Girl

Boyana Babin Bukurov: સર્બિયાની એક 21 વર્ષની યુવતીનું કહેવું છે કે, તેણે પૈસા કમાવવા માટે ખેતીથી લઈને બારટેન્ડર સુધીની નોકરીઓ કરી હતી. આ પછી યુવતીએ તેના બોયફ્રેન્ડ સાથે 'એવા' વીડિયો બનાવવાનું શરૂ કર્યું. હવે તે પોતાના ફોટા અને વીડિયોથી કરોડો રૂપિયા કમાવા લાગી છે.

લોકો પૈસા કમાવવા માટે શું નથી કરતા?

લોકો પૈસા કમાવવા માટે શું નથી કરતા? કેટલાક લોકો વધુને વધુ કરિયર ઓરિએન્ટેડ શિક્ષણ મેળવવા માંગે છે જેથી તેઓ સારી નોકરી મેળવી શકે. તો એવા ઘણા લોકો છે જેઓ પોતાનો બિઝનેસ શરૂ કરે છે. આમાંના કેટલાક લોકો અદ્યતન ખેતી કરવાનું શરૂ કરે છે.જ્યારે કેટલાક લોકો તેમના સ્ટાર્ટઅપને સુપરહિટ કરીને રાતોરાત અમીર બનવાના સપના જુએ છે. પરંતુ આ બધાથી અલગ કેટલાક લોકો શોર્ટકટ દ્વારા ઘણા પૈસા કમાવવાનો રસ્તો શોધી કાઢે છે. આજે અમે તમને આવી જ એક યુવતી અંગે જણાવી રહ્યા છે.

આ પણ  વાંચો -Video : દુબઈ જેવો નજારો ભારતનાં આ શહેરમાં! ઊંચી બિલ્ડિંગ પરથી જન્નત જેવા દ્રશ્યો

પિતાના ખેતરમાં સ્ટ્રોબેરીની ખેતી પણ કરતી હતી

સર્બિયાની આ 21 વર્ષની યુવતીનું નામ બોયાના બાબીન બુકુરોવ છે. બોયાના એક સમયે રેસ્ટોરન્ટમાં વેઇટ્રેસ અને બારટેન્ડર તરીકે કામ કરતી હતી. તે તેના પિતાના ખેતરમાં સ્ટ્રોબેરીની ખેતી પણ કરતી હતી. પરંતુ તે આ બધા કામોમાંથી કમાણી કરી શકી ન હતી. આવી સ્થિતિમાં બોયનાએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને એવા વીડિયો બનાવવાનું શરૂ કર્યું, જેને ફક્ત 18 વર્ષથી વધુ ઉંમરના લોકો જ જોઈ શકે છે.

આ પણ  વાંચો -મુસાફરે અચાનક ખોલ્યો વિમાનનો ઈમરજન્સી ગેટ અને પછી..!

બોયનાનો પરિવાર આ નિર્ણયથી ખુશ ન હતો

બોયાના ફેનસ્પાઈસી (Fanspicy) નામની વેબસાઈટ અને એપ સાથે મોડેલ તરીકે જોડાઈ હતી. ત્યાં બોયનાએ ઓનલાઈન સબ્સ્ક્રિપ્શન દ્વારા ફેન્સને તેના કામુક ફોટા અને વીડિયો બતાવવાનું શરૂ કર્યું. આ પછી તેનું જીવન બદલાઈ ગયું. તેણી હવે તેના સપનામાં પણ કલ્પના કરી ન હતી તેના કરતા વધુ કમાણી કરી રહી છે. જો કે, બોયનાનો પરિવાર આ નિર્ણયથી ખુશ ન હતો. પરંતુ તેના બોયફ્રેન્ડે તેને ટેકો આપ્યો હતો. આને કારણે બોયાનાએ ટૂંક સમયમાં જ મોટી સંખ્યામાં પ્રેક્ષકો બનાવી લીધા.

આ પણ  વાંચો -મોંઘો ફોન ન ખરીદી શક્યો, તો ગુસ્સામાં નોકરી છોડી દીધી, રેજીગ્નેશન લેટર થયો વાયરલ

તાજેતરમાં જ તેના બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી

બોયનાએ પણ તાજેતરમાં જ તેના બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી છે. અંગ્રેજી વેબસાઈટ ડેઈલી સ્ટાર સાથે વાત કરતા બોયનાએ કહ્યું કે, “FanSpicy સાથે જોડાતા પહેલા મારું જીવન સરળ નહોતું. હું વેઇટ્રેસ, બારટેન્ડર અને મારા પરિવારના સ્ટ્રોબેરી ફાર્મમાં કામ કરીને ખૂબ ઓછા પૈસા કમાતી હતી. હું દરરોજ સવારે લગભગ 4 વાગે ઉઠીને તૈયાર થઈને સીધી ખેતરમાં જતી હતી. ત્યાં હંમેશા ખુબ જ વધારે કામ રહેતું હતું, જેમાં ખેતર તૈયાર કરવું, સ્ટ્રોબેરી એકઠી કરવી અને વેચાણ કરવાનું સામેલ હતું.

આ પણ  વાંચો -રોટલીમાં થૂંકતો કેમેરામાં કેદ થયો શખ્સ! જુઓ આ Viral Video

ફેનસ્પાઇસી મોડલ બનવાનો રસ્તો પસંદ કર્યો

બોયાનાએ વધુમાં કહ્યું કે, હું ભાગ્યશાળી હતી કે હું પ્રકૃતિની વચ્ચે મોટી થઈ. તે મને ખૂબ જ પસંદ હતું. પરંતુ મેં ખૂબ ઓછા પૈસા માટે અનંત કલાકો કામ કર્યું અને સંતુષ્ટ ન હતી. આવી સ્થિતિમાં મેં ફેનસ્પાઇસી મોડલ બનવાનો રસ્તો પસંદ કર્યો. હવે, હું સર્બિયામાં વાર્ષિક આઠ આંકડાનો પગાર (આશરે રૂ. 1 કરોડ) જેટલી કમાણી કરું છું, ક્યારેક-ક્યારેક તો તેનાથી પણ વધુ." જો કે, બોયનાએ કહ્યું કે, હું ખરેખર કહી શકતી નથી કે મને આ કામ કરવામાં આનંદ આવ્યો, કારણ કે આ કામ ખરેખર મુશ્કેલ હતું.

2022થી આવું કન્ટેન્ટ બનાવવાનું શરૂ કર્યું

બોયાના અનુસાર મેં 26 મે 2022થી આવું કન્ટેન્ટ બનાવવાનું શરૂ કર્યું. મેં પહેલા પણ આ કરિયરમાં અજમાવવા વિશે વિચાર્યું હતું, પરંતુ ક્યારેય પ્રયાસ કરવાની હિંમત ના થઈ. આખરે, મેં નક્કી કર્યું કે જીવન ખૂબ જ ટૂંકું છે અને દરરોજ મને ગમતું કંઈક કરવાનો સમય આવી ગયો છે. પછી મેં આ પગલું ભર્યું અને ક્યારેય પાછું વળીને જોયું નથી!

 

Tags :
Adult Industrybartender JobsBoyana Babin BukurovFanspicyHow can earn moneyracy careerSerbiaSerbian Girlstrawberry cultivationstrawberry cultivation farmStrawberry farmerTrending NewsTrending VideoViral NewsViral on Social Mediaviral videowaitress JobsWay to Earn moneyworld news
Next Article