ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Flying Taxi બનાવી આ દેશે વિશ્વને ચોંકાવ્યું, 2026 માં પંછીઓ સાથે ઉડશે

Flying Taxi ના પ્રથમ મોડલનું લંડનમાં પ્રદર્શન Flying Taxi એ વર્ષ 2026 સુધીમાં ઉડાન ભરશે Flying Taxi ને ટાયલર ટ્રેરોટેલાએ બનાવી છે UAE unveils Flying Taxi in London : UAE એ આધુનિક યુગમાં સૌથી અદ્યતન તકનીક લઈને આવી રહ્યું...
07:55 PM Oct 22, 2024 IST | Aviraj Bagda
Flying Taxi ના પ્રથમ મોડલનું લંડનમાં પ્રદર્શન Flying Taxi એ વર્ષ 2026 સુધીમાં ઉડાન ભરશે Flying Taxi ને ટાયલર ટ્રેરોટેલાએ બનાવી છે UAE unveils Flying Taxi in London : UAE એ આધુનિક યુગમાં સૌથી અદ્યતન તકનીક લઈને આવી રહ્યું...
UAE unveils Flying Taxi in London

UAE unveils Flying Taxi in London : UAE એ આધુનિક યુગમાં સૌથી અદ્યતન તકનીક લઈને આવી રહ્યું છે. UAE એ આ અંગે લંડનમાં જાહેરાત કરી છે. લંડનમાં UAE એ બનાવેલી સૌ પ્રથમ Flying Taxi ને પ્રદર્શિત કરવામાં આવી છે. Flying Taxi ને વર્ષ 2026 સુધીમાં જાહેર નાગરિકો માટે ઉપલ્બધ કરવાની UAE એ માહિતી આપી છે. UAE એ કહ્યું છે કે, અમે અસંભવને સભંવ કર્યું છે. તે ઉપરાંત UAE એ વ્યપારનો વ્યાપ વધારવા માટે નિવેશકોને પોતાના દેશ આવવા માટે આવકારી રહ્યો છે. ત્યારે Flying Taxi એ તેનો જ એક ભાગ છે.

Flying Taxi ના પ્રથમ મોડલનું લંડનમાં પ્રદર્શન

UAE Flying Taxi ની ઘોષણા દરેક દેશને ચોંકાવી દીધા છે. તેની સાથે આધુનિકતામાં આગળ રહેલા દેશ પણ કેટલાક અંશે આ તકનીક અને આધુનિક સુવિધાના પ્રદર્શનથી ચોંકી ગયા છે. તો UAE એ આ Flying Taxi ને લંડનામાં આવેલી સૌથી જનમેદનીવાળા સ્થળ ઉપર પ્રદર્શન માટે મૂકવામાં આવી છે. ત્યારે આ Flying Taxi ને લંડનના ક્રોસ રેલવે સ્ટેશનની બહાર જોઈ શકાય છે. Flying Taxi નું મોડલ જોઈને ત્યાંથી પસાર થતા દરેક લોકો તેને જોઈને આશ્ચર્યચક્તિ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: ISRO Venus Mission માટે એરોબ્રેકિંગ તકનીકનો કેવી રીતે કરશે ઉપયોગ, જાાણો

Flying Taxi એ વર્ષ 2026 સુધીમાં ઉડાન ભરશે

UAE Flying Taxi ના મોડલના સોશિયલ મીડિયા ઉપર પણ અનેક વીડિયો અને ફોટો જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત વિવિધ લોક આ સ્થળની મુલાકાત કરીને તેની ખાસિયતો વિશે માહિતી આપતા વીડિયો બનાવી રહ્યા છે. તેની સાથે આ ઘટનાએ મીડિયાનું પણ ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ત્યારે આ UAE નું આ આધુનિક વાહન વર્ષ 2026 સુધીમાં ગગનમાં પંખીડાઓની સાથે ઉડતું જોવા મળી શકે છે.

Flying Taxi ને ટાયલર ટ્રેરોટેલાએ બનાવી છે

Flying Taxi ને જોબી એવિએશનના મહાસચિવ ટાયલર ટ્રેરોટેલાએ બનાવી છે. તેમણે જણાવ્યું છે કે, વહેલી તકે આ Flying Taxi ને ઉડાન ભરવા માટે તૈયાર કરાશે. ત્યારે Flying Taxi ને ઈલેક્ટ્રીક એયર ટેક્સીની યોજના અંતર્ગત તૈયારી કરાવમાં આવી છે. Flying Taxi એ દેશના સિમાચિહ્ન સ્થળો ઉપર ખાસ કરીને સુવિધા આપતી જોવા મળશે. ત્યારે આ Flying Taxi એ દુબઈના આંતરરાષ્ટ્રિય હવાઈ મથક, પામ જુમેરાહ, દુબઈ ડાઉનડાઉન અને દુબઈ મરીનામાં ઉડતી જોવા મળશે.

આ પણ વાંચો: Private Jet:આ ભારતીયો પાસે છે દુનિયાનાં સૌથી મોંઘા પ્રાઈવેટ જેટ, કિંમત જાણી ચોંકી જશો!

Tags :
autonomous air taxis in DubaiDubai air taxi servicesDubai flying taxi faresDubai flying taxi launch datesDubai flying taxi updatesDubai flying taxisflying taxi booking Dubaiflying taxi costs Dubaiflying taxi routes Dubaifuture of transport DubaiGujarat FirstUAE unveils Flying Taxi in LondonUAE. UAE flying taxiurban air mobility Dubai
Next Article