Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Udaipur Viral Video : ખરાબ હવામાનમાં ઝિપ લાઇન પર અધવચ્ચે ફસાયા પ્રવાસીઓ

Udaipur Viral Video : રાજસ્થાનના ઉદયપુરમાં આવેલા પ્રખ્યાત દૂધ તલાઈ પર્યટન સ્થળે એક રોમાંચક એડવેન્ચર અચાનક ભયાનક ઘટનામાં ફેરવાઈ ગયું. ભારે પવન અને વરસાદ વચ્ચે ઝિપ લાઇન રાઈડ દરમિયાન બે પ્રવાસીઓ 70 મીટરની ઊંચાઈએ હવામાં ફસાઈ ગયા હતા. લગભગ 8 મિનિટ સુધી જીવના ડર વચ્ચે લટક્યા બાદ બચાવ ટીમે તેમને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
udaipur viral video   ખરાબ હવામાનમાં ઝિપ લાઇન પર અધવચ્ચે ફસાયા પ્રવાસીઓ
Advertisement

Udaipur Viral Video : રાજસ્થાનના (Rajasthan) પ્રખ્યાત પર્યટન સ્થળ ઉદયપુરમાં (Udaipur) એક રૂવાડાં ઊભા કરી દે તેવી ઘટના સામે આવી છે. અહીં સાહસિક પ્રવૃત્તિ (Adventure activity) માણવા ગયેલા પ્રવાસીઓનો જીવ અચાનક જોખમમાં મુકાયો હતો. જોકે, સમયસર કામગીરી થવાથી એક મોટી દુર્ઘટના (Major accident) ટળી ગઈ હતી.

Tags :
Advertisement

.

×