UP: ફેરવેલથી પરત ફરી રહેલી 6 વિદ્યાર્થીનીઓને કારે કચડી નાંખી, બોનેટમાં ફસાઈ ગઈ એક છોકરી, વીડિયો વાયરલ
ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાંથી અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા છે. ફેરવેલથી પરત ફરી રહેલી 6 વિદ્યાર્થિનીઓને રહીશજાદાઓએ કારથી કચડી નાખી છે.
09:07 PM Feb 07, 2025 IST
|
MIHIR PARMAR
- UPના મુરાદાબાદ જિલ્લામાંથી અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા
- ફેરવેલથી પરત ફરી રહેલી 6 વિદ્યાર્થિનીઓને રહીશજાદાઓએ કારથી કચડી નાખી
- કાર સાથે અથડાવાથી આ છોકરીઓ લોહીથી લથપથ થઈ ગઈ હતી
Accident In UP: ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાંથી અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા છે. ફેરવેલથી પરત ફરી રહેલી 6 વિદ્યાર્થિનીઓને રહીશજાદાઓએ કારથી કચડી નાખી છે.
છ વિદ્યાર્થીનીઓને રહીશજાદાઓએ કચડી નાખી
ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાંથી અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા છે. ફેરવેલથી પરત ફરી રહેલી છ વિદ્યાર્થીનીઓને રહીશજાદાઓએ કચડી નાખી છે. કાર સાથે અથડાવાથી આ છોકરીઓ લોહીથી લથપથ થઈ ગઈ હતી અને રસ્તા પર જ પડી ગઈ હતી. એક વિદ્યાર્થીની કારના બોનેટમાં ફસાઈ ગઈ હતી અને તેને થોડે દૂર સુધી ઘસેડી હતી. આ ઘટના સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : Viral Video : અસલી-નકલી પનીર વચ્ચેનો તફાવત દર્શાવતો વીડિયો, તમારે પણ ખાતા પહેલા જોવો જોઈએ
Next Article