કળિયુગી માતા! દીકરીના અંતિમ સંસ્કાર પર દુલ્હની જેમ તૈયાર થઈ
સૌથી વધુ આ મહિલાને X પર ટ્રોલ કરવામાં આવી રહી હું મારી સંતાનના અંતિમ સંસ્કાર માટે તૈયાર થઈ રહી છું Karissa Widder ની દીકરી બે મહિનાની હતી US Influencer Viral Video: એક સજીવ તરીકે પોતાનામાં એક જીવને સ્થાન આપીને...
Advertisement
સૌથી વધુ આ મહિલાને X પર ટ્રોલ કરવામાં આવી રહી
હું મારી સંતાનના અંતિમ સંસ્કાર માટે તૈયાર થઈ રહી છું
Karissa Widder ની દીકરી બે મહિનાની હતી
US Influencer Viral Video: એક સજીવ તરીકે પોતાનામાં એક જીવને સ્થાન આપીને તેને જન્મ આપવાથી લઈને તેને આત્મનિર્ભર બનાવવા માટે દરેક જનની પોતાનું જીવન કુરબાન કરી મૂકે છે. એક માતા પોતાના સંતાન માટે કોઈપણ પ્રકારની વિપદા પોતાની પર લેવા માટે તૈયાર થઈ જાય છે. પોતાની સંતાનની સામે આવેલી મોતનો પણ એક માતા કોળી બનીને સંતાનને જીવિત રાખે છે. પરંતુ આ આધુનિક જમાનામાં અનેક એવી માતાના ઉદાહરણો આપણી સામે આવે છે, માતૃત્વ પર લાંછન લગાવે છે.

