ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કળિયુગી માતા! દીકરીના અંતિમ સંસ્કાર પર દુલ્હની જેમ તૈયાર થઈ

સૌથી વધુ આ મહિલાને X પર ટ્રોલ કરવામાં આવી રહી હું મારી સંતાનના અંતિમ સંસ્કાર માટે તૈયાર થઈ રહી છું Karissa Widder ની દીકરી બે મહિનાની હતી US Influencer Viral Video: એક સજીવ તરીકે પોતાનામાં એક જીવને સ્થાન આપીને...
09:22 PM Aug 21, 2024 IST | Aviraj Bagda
સૌથી વધુ આ મહિલાને X પર ટ્રોલ કરવામાં આવી રહી હું મારી સંતાનના અંતિમ સંસ્કાર માટે તૈયાર થઈ રહી છું Karissa Widder ની દીકરી બે મહિનાની હતી US Influencer Viral Video: એક સજીવ તરીકે પોતાનામાં એક જીવને સ્થાન આપીને...
Video Of US Influencer 'Getting Ready' For Her Baby's Funeral

US Influencer Viral Video: એક સજીવ તરીકે પોતાનામાં એક જીવને સ્થાન આપીને તેને જન્મ આપવાથી લઈને તેને આત્મનિર્ભર બનાવવા માટે દરેક જનની પોતાનું જીવન કુરબાન કરી મૂકે છે. એક માતા પોતાના સંતાન માટે કોઈપણ પ્રકારની વિપદા પોતાની પર લેવા માટે તૈયાર થઈ જાય છે. પોતાની સંતાનની સામે આવેલી મોતનો પણ એક માતા કોળી બનીને સંતાનને જીવિત રાખે છે. પરંતુ આ આધુનિક જમાનામાં અનેક એવી માતાના ઉદાહરણો આપણી સામે આવે છે, માતૃત્વ પર લાંછન લગાવે છે.

હું મારી સંતાનના અંતિમ સંસ્કાર માટે તૈયાર થઈ રહી છું

સોશિયલ મીડિયા પર એક મહિલાનો Video Viral થયો છે. જોકે આ Video એ મહિલાઓ ખુદ તેના સત્તાવાર Instagram પર શેર કર્યો છે. આ Video માં જે મહિલા દેખાઈ રહી છે, તેનું નામ Karissa Widder છે. તેણે તેના સત્તાવાર Instagram Account જે Video શેર કર્યો છે, તેમાં લખ્યું છે કે.... હું મારી સંતાનના અંતિમ સંસ્કાર માટે તૈયાર થઈ રહી છું. આ એજ સ્થળ જે જ્યાં મારા લગ્નની શરુઆત થઈ હતી. પરંતુ આજે મારી સંતાન માટે બને આ સ્થળ વિના કોઈ સુંદર સ્થળ નજરે આવ્યું નહીં. ત્યારે આ Video ને અત્યાર સુધીમાં 1 કરોડ વ્યક્તિએ નિહાળ્યો છે.

આ પણ વાંચો: બજરંગબલીની વિશાળ પ્રતિમા અમેરિકામાં સ્થાપિત, જુઓ વીડિયો

Karissa Widder ની દીકરી બે મહિનાની હતી

પરંતુ ખાસ વાત એ છે કે, આ Video માં કોમેન્ટ સેક્શનને બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે આ Video ના ફોટો લઈને લોકો અન્ય સોશિયલ મીડિયા પર આ મહિલાની ટીકા કરી રહ્યા છે. તો સૌથી વધુ આ મહિલાને X પર ટ્રોલ કરવામાં આવી રહી છે. લોકો કહી રહ્યા છે કે, આ તે કેવી માતા જે અમુક લાઈક્સ અને પ્રશંસા માટે પોતાની સંતાનના અંતિમ સંસ્કારના સમયે આવી શરમજનક હરકતો કરે છે. જોકે તમને જણાવી દઈએ કે, Karissa Widder ની દીકરી બે મહિનાની હતી. અને તાજેતરમાં તેણીનું અવસાન થયું છે.

આ પણ વાંચો: ફોનના દીવાનાએ ફોનનો ખજાનો બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, જુઓ વીડિયો

Tags :
griefGujarat FirstInfluencerInstagramKarissa Widder Baby FuneralKarissa Widder Video Baby FuneralRedditThe postTrendingUS Influencer Get Ready Bay Funeral VideoUS Influencer Viral VideoVideoVideo Of US Influencer 'Getting Ready' For Her Baby's FuneralVideo US Influencer Baby Funeral
Next Article