Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

71 વર્ષના વૃદ્ધે દીકરી સાથે લગ્ન કરવા માટે પત્નીના મોતનું કાવતરું રચ્યું

પત્નીને મારી નાખવા માટે Coca-Cola માં drugs ભેળવ્યું વર્ષ 2021 થી પતિ પોતાની પત્નીને drugs આપતો હતો ઘટના અમેરિકા ઉપરાંત વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગઈ Poisoned Wife To Marry Stepdaughter : ભારત જેવા સંવેદનશીલ દેશમાં સંબંધોનું ખુબ જ મહત્વ...
71 વર્ષના વૃદ્ધે દીકરી સાથે લગ્ન કરવા માટે પત્નીના મોતનું કાવતરું રચ્યું
Advertisement
  • પત્નીને મારી નાખવા માટે Coca-Cola માં drugs ભેળવ્યું

  • વર્ષ 2021 થી પતિ પોતાની પત્નીને drugs આપતો હતો

  • ઘટના અમેરિકા ઉપરાંત વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગઈ

Poisoned Wife To Marry Stepdaughter : ભારત જેવા સંવેદનશીલ દેશમાં સંબંધોનું ખુબ જ મહત્વ રહેલું છે. તે ઉપરાંત દરેક પ્રસંગ માટે લોકગીતો અને લોકવાર્તાઓ રચાયેલી છે. તેમાં પણ ખાસ કરીને પિતા અને પુત્રીના સંબંધને સૌથી અમૂલ્ય ગણવામાં આવે છે. એટલા માટે જ ગુજરાતી લોકગીતની એક પ્રાચીન પંક્તિ દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર આજે પણ અમર છે. પરંતુ આ આધુનિક યુગમાં આ સંબંધો પર કળિયુગીના પડછાયા પડ્યા છે. અને પિતા-પુત્રીના સંબંધોને લાછંન લગાતા અને કિસ્સાઓ આપણી સામે આવે છે. ત્યારે જ US માંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેને જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે.

પત્નીને મારી નાખવા માટે Coca-Cola માં drugs ભેળવ્યું

US માં 71 વર્ષના વૃદ્ધએ પોતાની પિતરાઈ દીકરી સાથે લગ્ન કરવા હતાં. તેના માટે લંપટએ પોતાની પત્નીને મારી નાખવાની કોશિશ કરી હતી. આ વ્યક્તિએ પત્નીને Cold Drink માં ઝેર ભેળવીને દરરોજ આપતો હતો. આ વ્યક્તિનું નામ Alfred W. Ruf છે. Alfred W. Ruf એ પોતાની પત્નીને મારી નાખવા માટે Coca-Cola માં drugs ભેળવ્યું હતું. ત્યારે આજરોજ Alfred W. Ruf વિરુદ્ધ સુનાવણી યોજવામાં આવી હતી. તેમાં અમેરિકારની ન્યાયાલયે તેને દોષી ગણાવ્યો હતો. જોકે આ ઘટનામાં તેની પત્નીનું મોત થયું ન હતું. અને તેનું કારણ પણ Alfred W. Ruf ખુદ જવાબદાર છે.

Advertisement

આ પણ વાંચો: Russia : iPhone માટે ઈજ્જત દાવ પર! પુરુષો અને મહિલાઓએ ઉતાર્યા તમામ કપડા

Advertisement

વર્ષ 2021 થી પતિ પોતાની પત્નીને drugs આપતો હતો

કારણ કે... Alfred W. Ruf એ તેની પત્નીને સંપૂર્ણ ઘટના વિશે જાણ કરી દીધી હતી. તે ઉપરાંત આ કાવતરું ઘડવામાં Alfred W. Ruf ની પિતરાઈ દીકરી પણ સામેલ હતી. હાલમાં, Alfred W. Ruf ને આશરે 10 વર્ષ સુધી કારાવાસ ભોગવવાની સજા ફટકારવામાં આવી છે. Alfred W. Ruf ના જણાવ્યા અનુસાર વર્ષ 2021 થી તે પત્નીને drugs આપી રહ્યો હતો. ત્યારે તેની પત્નીની તબીયત વારંવાર ખરાબ થવા લાગી હતી. જેના કારણે તેને હોસ્પિટલમાં લાંબા સમય માટે દાખલ કરવી પડતી હતી. ત્યારે હોસ્પિટલમાં કરવામાં આવેલા રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, મહિલાની શરીરમાં drugs છે.

ઘટના અમેરિકા ઉપરાંત વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગઈ

ત્યારે આ મામલો પોલીસના હાથ ગયો હતો. અને પોલીસે મહિલા અને તેના પરિવાર વિરુદ્ધ કાર્યવાહી શરું કરી હતી. ત્યારે Alfred W. Ruf કબૂલાત કરી હતી કે, પોતાની પત્નીને ખુદ Cold Drink માં drugs ભેળવીને આપી રહ્યો હતો. કારણ કે... તેના મોત બાદ તે દીકરી સાથે લગ્ન કરી શકે. અંતે આ સંપૂર્ણ ઘટના અમેરિકા ઉપરાંત વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી. ત્યારબાદ આજરોજ આ મામલે Alfred W. Ruf ને 10 વર્ષ સુધીની સજા ફટકારવામાં આવી છે.

આ પણ વાંચો: વિશ્વનું એવું Museum જ્યાં નગ્ન અવસ્થામાં મહિલાઓને પ્રવેશ કરવો પડે છે

Tags :
Advertisement

.

×