Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vada Pav Girl New Video : સ્ટારડમનો નશો ઉતરી ગયો કે પછી હિટ થવા માટે 'વડા પાઉં ગર્લ' રમી રહી છે નવી સ્ક્રિપ્ટ?

Vada Pav Girl New Video : દિલ્હીની સડકો પર વડા પાઉં વેચીને ફેમસ થયેલી અને 'બિગ બોસ ઓટીટી ૩' સુધી પહોંચેલી ચંદ્રિકા દીક્ષિત (વડા પાઉં ગર્લ) ફરી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેનો એક નવો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે રડતી આંખે ફરી રોડ કિનારે લારી પર વડા પાઉં વેચતી જોવા મળે છે. આ વીડિયો જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેના દિવસો ફરી ગયા હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.
vada pav girl new video   સ્ટારડમનો નશો ઉતરી ગયો કે પછી હિટ થવા માટે  વડા પાઉં ગર્લ  રમી રહી છે નવી સ્ક્રિપ્ટ
Advertisement

Vada Pav Girl New Video : દિલ્હીની રસ્તાઓ પર વડા પાઉંની લારી લગાવીને પ્રખ્યાત (Famous) થયેલી 'વડા પાઉં ગર્લ' એટલે કે ચંદ્રિકા દીક્ષિત (Chandrika Dixit) અવારનવાર લાઇમલાઇટમાં (Limelight) રહેવાની એક પણ તક છોડતી નથી. વડા પાઉં વેચીને તે ઇન્ટરનેટ પર એટલી હિટ થઈ હતી કે તેને લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ ઓટીટી 3' માં એન્ટ્રી (Entry) મળી હતી. પરંતુ હાલમાં તેનો એક નવો વીડિયો (Video) સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેને જોઈને ફેન્સ આશ્ચર્યમાં મુકાયા છે. ચંદ્રિકા ફરીથી રોડ કિનારે પોતાના જૂના ઠેલા એટલે કે લારી પર વડા પાઉં વેચતી જોવા મળી રહી છે.

Tags :
Advertisement

.

×