ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Video: વરરાજાની કારની ટક્કરથી બાઈકસવારો 15 ફૂટ હવામાં ઊછળ્યા, ઘટના CCTVમાં કેદ

રાયબરેલીમાં માર્ગ અકસ્માતની ઘટના કારે બાઈક સવારને મારી ટક્કર બાઇક સવાર હવામાં ઊછળ્યા   Video:ઉત્તર પ્રદેશના(uttar pradesh) રાયબરેલીમાં લખનઉ-પ્રયાગરાજ રાષ્ટ્રીય માર્ગ પર (Raebareli accident)ઊંચાહાર શહેરની બજારમાં એક ફૂલોથી શણગારેલી કારે બાઈક સવારને ટક્કર માંઋ દીધી. ટક્કર એટલી જોરદાર હતી...
08:22 PM Mar 03, 2025 IST | Hiren Dave
રાયબરેલીમાં માર્ગ અકસ્માતની ઘટના કારે બાઈક સવારને મારી ટક્કર બાઇક સવાર હવામાં ઊછળ્યા   Video:ઉત્તર પ્રદેશના(uttar pradesh) રાયબરેલીમાં લખનઉ-પ્રયાગરાજ રાષ્ટ્રીય માર્ગ પર (Raebareli accident)ઊંચાહાર શહેરની બજારમાં એક ફૂલોથી શણગારેલી કારે બાઈક સવારને ટક્કર માંઋ દીધી. ટક્કર એટલી જોરદાર હતી...
Raebareli accident

 

Video:ઉત્તર પ્રદેશના(uttar pradesh) રાયબરેલીમાં લખનઉ-પ્રયાગરાજ રાષ્ટ્રીય માર્ગ પર (Raebareli accident)ઊંચાહાર શહેરની બજારમાં એક ફૂલોથી શણગારેલી કારે બાઈક સવારને ટક્કર માંઋ દીધી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર હવામાં 15 ફૂટ દૂર ઇ-રિક્ષાથી અથડાઈને પડ્યો. યુવકોની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.

 

જ્યુસ પીવા જઈ રહ્યા હતા મિત્રો

કંદરવાનો રહેવાસી સૂર્યા તેના મિત્ર સાથે ઊંચહાર શહેરમાં રસ્તાની બાજુમાં બાઇક પાર્ક કરીને જ્યુસ પીવા જઈ રહ્યો હતો એટલામાં જ ફૂલોથી શણગારેલી ઝડપથી આવતી કારે તેને ટક્કર મારી. બંને 15 ફૂટ દૂર જઈને પડ્યા. કાર ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો.

આ પણ  વાંચો -America : વિદેશમાં ભારતીય પરિવારે જીવંત રાખી પરંપરા, નવા ઘરમાં ગૌમાતા સંગ કર્યો ગૃહ પ્રવેશ

આગળ પણ મારી ટક્કર

કારે આગળ જઈને હનુમાન મંદિર પાસે ઉભેલા શહેર નિવાસી મોહમ્મદ કલીમને પણ ટક્કર મારી દીધી. લોકોએ ઘાયલોને CHC પહોંચાડ્યા. એક ઘાયલની સ્થિતિ ગંભીર થવા પર તેને જિલ્લા હોસ્પિટલ રેફર કરવામાં આવી. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પણ  વાંચો -Google પરથી ખબર પડી બોયફ્રેન્ડની અસલીયત, ચોંકી ગઈ મહિલા, ઓનલાઈન થઈ હતી મુલાકાત

CCTV માં કેદ થઈ ઘટના

જાન રાયબરેલીના જમુનિયા હાર ગામથી ગન્ની ગામ જવાની હતી. ચાલક કારને સજાવવા માટે લઈ ગયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે તે કાર સજાવીને પાછો આવી રહ્યો હતો. આ ઘટના સોમવારે સવારે CCTVમાં કેદ (Video)થઈ ગઈ હતી. પોલીસે વાહન કબજે લીધું છે અને આગળની કાર્યવાહી કરી રહી છે.

 

Tags :
Accidentbike-car accidentbreaking newsCrime NewspoliceRaebareliRaebareli accidentUp NewsUttar Pradesh newsVideo ViralViral News
Next Article