Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

VIDEO: રાજસ્થાનમાં છવાઈ બરફની ચાદર,આ વિસ્તારમાં કરા પડ્યા!

રાજસ્થાનમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા બિકાનેર જિલ્લામાં બરફના ચાદર છવાઈ ખેડૂતોને ભારે આર્થિક નુકસાન VIDEO: રાજસ્થાન(Rajasthan)માં હવામાન શુક્રવારે (28મી ફેબ્રુઆરી) બપોર પછી બદલાવ આવ્યો હતો.બિકાનેર જિલ્લાના લુંકરનસર તહસીલ સહિત ચુરુ, નાગૌર, ઝુનઝુનુ અને શેખાવાટીના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ...
video  રાજસ્થાનમાં છવાઈ બરફની ચાદર આ વિસ્તારમાં કરા પડ્યા
Advertisement
  • રાજસ્થાનમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા
  • બિકાનેર જિલ્લામાં બરફના ચાદર છવાઈ
  • ખેડૂતોને ભારે આર્થિક નુકસાન

VIDEO: રાજસ્થાન(Rajasthan)માં હવામાન શુક્રવારે (28મી ફેબ્રુઆરી) બપોર પછી બદલાવ આવ્યો હતો.બિકાનેર જિલ્લાના લુંકરનસર તહસીલ સહિત ચુરુ, નાગૌર, ઝુનઝુનુ અને શેખાવાટીના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ અને બરફના કરાની (hailstorm in Rajasthan)ચાદર છવાઈ ગઈ હતી.બદલાતા વાતાવરણના કારણે ઘઉં, ચણા, સરસવ અને જીરુંના પાકનો નાશ થયો છે, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Tags :
Advertisement

.

×