Viral Video : સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયો ફની હોય છે તો કેટલાક વીડિયોમાં ડાન્સ કે સોંગ સહિતની કલાત્મક વસ્તુ ધરાવતા હોય છે. પહાડોની વચ્ચે સાડી પહેરેલી એક યુવતી પહાડી સોંગ "સ્વામી જી પ્લીઝ" (Swami Ji Please) પર ખૂબ જ સુંદર અને આકર્ષક ડાન્સ કરી રહી છે.
Viral Video : સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયો ફની હોય છે તો કેટલાક વીડિયોમાં ડાન્સ કે સોંગ સહિતની કલાત્મક વસ્તુ ધરાવતા હોય છે. પહાડોની વચ્ચે સાડી પહેરેલી એક યુવતી પહાડી સોંગ "સ્વામી જી પ્લીઝ" (Swami Ji Please) પર ખૂબ જ સુંદર અને આકર્ષક ડાન્સ કરી રહી છે. આ વીડિયોમાં પ્રકૃતિના ખોળામાં તેનું અદભૂત પર્ફોર્મન્સ (Performance) જોતા જ લાગે છે કે જાણે કલા અને કુદરત એકબીજામાં ભળી ગયા હોય.
Viral Video : સાડી પહેરી યુવતીએ કર્યો અદભૂત ડાન્સ
હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોની ખાસિયત એ છે કે તેમાં કોઈ પણ પ્રકારના ફિલ્મી સેટ કે દેખાડો નથી. લીલાછમ પર્વતો અને શાંત વાતાવરણની વચ્ચે તે યુવતીના ચહેરા પરનું સ્મિત અને તેના ડાન્સ સ્ટેપ્સ એટલા સુંદર છે કે દર્શકો તેને વારંવાર જોઈ રહ્યાં છે. આ પહાડી સોંગ પર યુવતીએ સાડી પહેરીને ભારતીય સંસ્કૃતિને રજૂ કરવાનો અંદાજ લોકોને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.
યુઝર્સે કોમેન્ટનો કર્યો વરસાદ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં યુવતીનો આત્મવિશ્વાસ (Confidence) સ્પષ્ટ દેખાય છે. જે રીતે તે ગીતના શબ્દો સાથે પોતાના હાવભાવ (Expressions) બદલે છે, તે કોઈ પણ વ્યાવસાયિક કલાકારને ટક્કર આપે તેવા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platform) પર લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને કોમેન્ટ સેક્શનમાં તેની સાદગી અને પ્રતિભાના ભારોભાર વખાણ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ વીડિયો જોવાથી મનને એક અલગ પ્રકારની શાંતિ મળે છે.
Sachin Tendulkar Plane Viral Video : તેંડુલકરે દીકરી સારા અને પુત્રવધુ સાનિયા સાથે હવામાં રમી ક્રિકેટ મેચ