Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Viral Video: છોકરીને બાઈક પર સ્ટંટ કરવો ભારે પડ્યો, સંતુલન ગુમવતાં જ બીજી બાઈક સાથે થઇ ટક્કર

હાલ યુવા વર્ગો સોશિયલ મિડિયામાં પોતોના છાકો પાડવા અનેક કિમિયાઓ અપનાવતાં હોય છે. ત્યારે એક છોકરીને બાઈક પર સ્ટંટ કરવો ભારે પડ્યો છે. સ્ટંટ કરવા જતાં જ સામેથી આવતી બાઈક સાથે અથડાઈ અને અન્ય બે યુવાનોનેસાથે લઈ પડી. જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
viral video  છોકરીને બાઈક પર સ્ટંટ કરવો ભારે પડ્યો  સંતુલન ગુમવતાં જ બીજી બાઈક સાથે થઇ ટક્કર
Advertisement
  • Viral Video
  • છોકરીને બાઈક પર સ્ટંટ કરવો ભારે પડ્યો
  • છોટ્ટા હાથે બાઈક ચાલવતાં અન્ય સાથે ભટકાઈ
  • વીડિયો થઈ રહ્યો છે ખૂબ વાયરલ

Viral Video: હાલ યુવા વર્ગો સોશિયલ મિડિયામાં પોતોના છાકો પાડવા અનેક કિમિયાઓ અપનાવતાં હોય છે. જો કે ક્યારેક પપલુ થઈ જાય છે. ત્યારે એક છોકરીને બાઈક પર સ્ટંટ કરવો ભારે પડ્યો છે. જેનો એક ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર જેટલા લોકો છે તેમાંથી અડધા લોકો રીલ્સ બનાવી પ્રખ્યાત થવા માગે છે.  એમ નથી કહેતા કે રીલ્સ બનાવવામાં કંઈ ખોટું છે, પરંતુ ક્યારેક લોકો રીલ્સ બનાવવાનો દેખાડો કરવાનું શરૂ કરે છે, અને તે તેમના પર વિપરીત અસર કરે છે.  હાલ એક છોકરી બાઈક ચાલવતો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જો કે તે હાથ છૂટા રાખી બાઈક ચલાવવા જતાં જ બીજા એક બાઈક સાથે અથડાઈ છે અને બીજા બે નીચે પટકાઈ છે.

Tags :
Advertisement

.

×