Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Viral Video : "ઘરેથી ભાગીને લગ્ન કરવાની આ સજા છે..." છોકરીના વીડિયોએ લોકોને મૂંઝવણમાં નાખી દીધા

Viral Video : સોશિયલ મીડિયા પર હાલમાં એક યુવતીનો વીડિયો જોરદાર હેડલાઇન્સ બનાવી રહ્યો છે, જેમાં તે ઘરથી ભાગીને લગ્ન કરવાના પસ્તાવા અને તેના કારણે ભોગવવી પડતી સજા વિશે વાત કરી રહી છે. તૂટેલી છતવાળા કાચા રૂમમાંથી બનાવેલા આ વીડિયોએ ઇન્ટરનેટ યુઝર્સને ચોંકાવી દીધા છે અને આ મામલો વાસ્તવિકતા છે કે માત્ર રીલ્સ, તેના પર મોટી ચર્ચા શરૂ થઇ ગઇ છે.
viral video    ઘરેથી ભાગીને લગ્ન કરવાની આ સજા છે     છોકરીના વીડિયોએ લોકોને મૂંઝવણમાં નાખી દીધા
Advertisement

Viral Video Girl claims Struggle after Love Marriage : સોશિયલ મીડિયા (Social Media) અને મીમ્સના (Memes) આ આધુનિક યુગમાં જ્યાં મોટાભાગના લોકો પોતાના વૈભવી અને ગ્લેમરસ જીવનનું પ્રદર્શન (Showcase) કરતા હોય છે, ત્યાં એક યુવતીનો પોતાના લગ્ન જીવન અંગેનો ચોંકાવનારો દાવો હાલમાં ઇન્ટરનેટ પર ભારે હેડલાઇન્સ (Headlines)માં આવી રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં (Viral Video) યુવતીએ જે અંદાજમાં પોતાના લગ્ન પછીના પસ્તાવા અને વિચારો રજૂ કર્યા છે, તેણે નેટીઝન્સને (Netizens) વિચારતા કરી દીધા છે અને યુઝર્સ વચ્ચે એક નવી જ ચર્ચા ઉભી કરી દીધી છે.

Tags :
Advertisement

.

×