Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Viral Video : લગ્ન નક્કી થતાં જ યુવતીએ મુંડન કરાવ્યું! મરજી વિરુદ્ધ લગ્નનો અનોખો વિરોધ કે પબ્લિસિટી સ્ટંટ?

Kirtan Menon Viral Video : સોશિયલ મીડિયા પર એક યુવતીનું માથું મુંડાવતો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોના કેપ્શનમાં "મારી માતાએ મારા લગ્ન નક્કી કરી દીધા" લખાયેલું હોવાથી લોકોમાં અનેક અટકળો શરૂ થઈ છે. શું આ લગ્નનો વિરોધ છે કે પછી કોઈ વ્યક્તિગત, ધાર્મિક અથવા અન્ય કારણ? આ વીડિયોએ ઇન્ટરનેટ પર જોરદાર ચર્ચા જગાવી છે.
viral video   લગ્ન નક્કી થતાં જ યુવતીએ મુંડન કરાવ્યું  મરજી વિરુદ્ધ લગ્નનો અનોખો વિરોધ કે પબ્લિસિટી સ્ટંટ
Advertisement

Kirtan Menon Viral Video : સોશિયલ મીડિયાની આભાસી દુનિયામાં (Social Media World) અવારનવાર કંઈક એવું વાયરલ થઈ જતું હોય છે, જે લોકોને ચોંકાવી દે છે અને વિચારવા માટે મજબૂર કરી દે છે. આજકાલ ઇન્ટરનેટ (Internet) પર એક એવો જ વીડિયો ઝડપથી હેડલાઇન્સ (Headlines) માં જોવા મળી રહ્યો છે. આ વાયરલ ક્લિપમાં (Viral Clip) એક યુવતી પોતાનું માથું મુંડાવતી જોવા મળી રહી છે. પરંતુ, હેરાન કરનારી વાત માત્ર તેનું માથું મુંડાવવું નથી, પરંતુ વીડિયોની સાથે લખાયેલું કેપ્શન (Caption) છે, જેણે નેટીઝન્સ (Netizens) વચ્ચે એક મોટી ચર્ચા જગાવી છે.

Tags :
Advertisement

.

×