Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Viral Video : બોટિંગ કરતી વખતે બાળકે મમ્મીનો આઈફોન પાણીમાં ફેંકી દીધો, જુઓ Video

Viral Video : સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા પર બાળકોના તોફાનના વીડિયો સતત વાયરલ થઈ રહ્યા છે, પરંતુ આ વખતે, એક નાના બાળકે એક એવું પરાક્રમ કર્યું જેણે ઇન્ટરનેટ પર યુઝર્સ બે પક્ષમાં વેચાયા છે. પરંતુ હાલમાં એક વીડિયો વાયરલ થયો છે જેણે ઈન્ટરનેટ યુઝર્સને હસવા પર મજબૂર કરી દીધા છે.
viral video   બોટિંગ કરતી વખતે બાળકે મમ્મીનો આઈફોન પાણીમાં ફેંકી દીધો  જુઓ video
Advertisement

Viral Video : સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા પર બાળકોના તોફાનના વીડિયો સતત વાયરલ થઈ રહ્યા છે, પરંતુ આ વખતે, એક નાના બાળકે એક એવું પરાક્રમ કર્યું જેણે ઇન્ટરનેટ પર યુઝર્સ બે પક્ષમાં વેચાયા છે. પરંતુ હાલમાં એક વીડિયો વાયરલ થયો છે જેણે ઈન્ટરનેટ યુઝર્સને હસવા પર મજબૂર કરી દીધા છે. બોટિંગ દરમિયાન એક નાના બાળકે તેની માતાનો મોંઘો આઈફોન (iPhone) સીધો તળાવના ઊંડા પાણીમાં ફેંકી દીધો. આ પૂરી ઘટનામાં કેમેરામાં કેજ થઈ ગઈ છે જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Tags :
Advertisement

.

×