Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Viral Video: પાસપોર્ટમાં કરિયાણાનો હિસાબ! અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Passport Viral Video : કેરળનો હોવાનું કહેવાતો એક અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પાસપોર્ટ રિન્યૂ કરાવવા ગયેલા વ્યક્તિએ પોતાના પાસપોર્ટને રફ બુક બનાવી નાખ્યો હોવાનો દાવો છે. તેમાં મોબાઇલ નંબર, કરિયાણાના હિસાબ અને ગણિતના દાખલા લખેલા જોવા મળે છે. પાસપોર્ટના પાનાં જોઈ અધિકારીઓ પણ ચોંકી ગયા હોવાની ચર્ચા છે. આ વીડિયો પર યુઝર્સ મજેદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
viral video  પાસપોર્ટમાં કરિયાણાનો હિસાબ  અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
Advertisement

Viral Video: વિદેશ પ્રવાસ માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ ગણાતો પાસપોર્ટ કોઈ વ્યક્તિ પોતાની અંગત ડાયરી બનાવી નાખે તો? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં આવો જ અનોખો કિસ્સો સામે આવ્યો છે. કેરળનો હોવાનું કહેવાતા આ વીડિયોમાં એક વ્યક્તિના પાસપોર્ટના પાનાં પર ફોન નંબર, ઘરખર્ચના હિસાબ અને ગણિતના દાખલા લખેલા જોવા મળે છે. આ જોઈ પાસપોર્ટ અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

Tags :
Advertisement

.

×