Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Man Working on Laptop on Bike: કામનું ભારણ કે બેદરકારી? બાઈક પર લેપટોપ ચલાવતા યુવાનનો વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર દરરોજ હજારો વીડિયો વાયરલ થાય છે, પરંતુ એક નવો વીડિયો ઈન્ટરનેટ પર સૌને ચોંકાવી રહ્યો છે. આ વીડિયોમાં એક યુવાન પોતાની બાઈક ચલાવતી વખતે ખોળામાં લેપટોપ રાખીને કામ કરતો નજરે પડે છે. સુરક્ષાના તમામ નિયમો નેવે મૂકીને કરાયેલું આ કૃત્ય અત્યંત જોખમી છે. આ દ્રશ્યો જોઈને સામાન્ય લોકો સ્તબ્ધ થઈ ગયા છે અને રસ્તા પરની આવી બેદરકારી સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
man working on laptop on bike  કામનું ભારણ કે બેદરકારી  બાઈક પર લેપટોપ ચલાવતા યુવાનનો વીડિયો વાયરલ
Advertisement

Man Working on Laptop on Bike: સોશિયલ મીડિયા પર દરરોજ અનેક વીડિયો વાયરલ થાય છે, પરંતુ એક નવો વીડિયો ઇન્ટરનેટ પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ ચાલુ બાઈક પર લેપટોપ લઈને કામ કરતો જોવા મળે છે. સુરક્ષાના તમામ નિયમોને નેવે મૂકીને કરાયેલું આ કૃત્ય અત્યંત જોખમી છે. આ દ્રશ્યો જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા છે અને રસ્તા પરની આવી બેદરકારી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

Tags :
Advertisement

.

×