Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બે યુવતીઓને પોતાના લગ્નમાં અન્ય યુવતી સાથે થયો પ્રેમ અને....

Katie, Ness અને Kaylieએ શારીરિક સંબંધો બાંધ્યા આ ગાથા Love Don't Judge ના માધ્યમથી શેર કરી જોકે અનેક વ્યક્તિઓ તેમને ટ્રોલ કરી રહ્યા છે LOVE DON'T JUDGE: આજે આપણે જાણીશું અમેરિકાના massachusetts માં આવેલી 3 પ્રખ્યાત યુવતીઓની વાર્તા... આ...
બે યુવતીઓને પોતાના લગ્નમાં અન્ય યુવતી સાથે થયો પ્રેમ અને
Advertisement
  • Katie, Ness અને Kaylieએ શારીરિક સંબંધો બાંધ્યા

  • આ ગાથા Love Don't Judge ના માધ્યમથી શેર કરી

  • જોકે અનેક વ્યક્તિઓ તેમને ટ્રોલ કરી રહ્યા છે

LOVE DON'T JUDGE: આજે આપણે જાણીશું અમેરિકાના massachusetts માં આવેલી 3 પ્રખ્યાત યુવતીઓની વાર્તા... આ 3 યુવતીઓ lesbian છે. જોકે આ 3 યુવતીઓ એકસાથે એક મંડપ નીચે સાત જન્મની કસમો એકબીજા માટે ખાધી હતી. પરંતુ આ 3 યુવતીઓ કેવી રીતે એકસાથે આવી, તે કહાની કોઈપણ ફિલ્મી કહાની કરતા ધમાકેદાર છે. તો ચાલો ત્યારે આગળ આ અહેવાલમાં જાણીએ કે, આ 3 યુવતીઓ અને તેમની પ્રેમ કહાની વિશે....

Katie, Ness અને Kaylieએ શારીરિક સંબંધો બાંધ્યા

આ યુવતીઓના ક્રમશ: નામ Katie, Ness અને Kaylie છે. તો જ્યારે Katie અને Ness વર્ષ 2021 માં લગ્ન કરી રહ્યા હતાં. ત્યારે તેમની નજર એક યુવતી પર પડી હતી. આ યુવતી બીજી કોઈ નહીં, પરંતુ Kaylie હતી. તો જ્યારે લગ્ન બાદ Katie અને Ness હનીમૂન માટે Disney World ગયા હતાં. ત્યારે તેમની તેઓ Kaylie સાથે વધુ સંપર્કમાં આવ્યા હતાં. તો આ પ્રવાસ દરમિયાન એક રાત્રે 3 યુવતીઓએ નક્કી કર્યું હતું. કે આજે આપણે એકસાથે રાત્રી વિતાશું. તો Disney World ના જાદુઈ ચાંદની સાક્ષીમાં Katie, Ness અને Kaylieએ શારીરિક સંબંધો બાંધ્યા હતાં.

Advertisement

આ પણ વાંચો: Sexsomnia થી પીડિત મહિલાને રેપ કેસ દાખલ કરાવતા કોર્ટે લગાવી ફટકાર

Advertisement

આ ગાથા Love Don't Judge ના માધ્યમથી શેર કરી

Katie, Ness અને Kaylie એ આ પ્રવાસ દરમિયાન એક નહીં, પરંતુ અનેકવાર એકસાથે એક રૂમમાં પ્રેમની પણો માણી હતી. ત્યારે આ પ્રવાસથી પરત ફર્યા બાદ Katie અને Ness એ વિચાર્યું કે, આપણે 3 એ લગ્ન કરી લેવા જોઈએ. ત્યારે Katie, Ness અને Kaylie લગ્નના તાંતણે બંધાઈ ગયા હતાં. Katie અને Ness નું કહેવું છે કે, Kaylie એ જ્યારથી અમારા જીવનમાં આવી છે, તે સમયથી અમારું જીવન વધુ સુખી બની ગયું છે. જોકે Katie, Nessઅને Kaylie એ પોતાના જીવનની આ ગાથા અમેરિકામાં ચાલતા Love Don't Judge ના માધ્યમથી શેર કરી છે.

જોકે અનેક વ્યક્તિઓ તેમને ટ્રોલ કરી રહ્યા છે

તે ઉપરાંત આ 3 યુવતીઓએ @traveling _throuple નામથી એક એકાઉન્ટ પણ શરું કર્યું છે. જેના કારણે તેમના સંબંધને વધુ મજબૂતી મળી છે. તો આ @traveling _throuple પર તેમના અનેક વીડિયો જોવા મળશે. જોકે અનેક વ્યક્તિઓ @traveling _throuple ના એકાઉન્ટ પર તેમને ટ્રોલ કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે તેઓ શાનથી પોતાની જીવન જીવી રહ્યા છે.

આ પણ વાંચો: 26 વર્ષની Porn Star એ પોતાના પિતાની કબર પર કર્યું Sex

Tags :
Advertisement

.

×