Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Famous Youtuber બન્યો પિતા, શેર કરી પોતાના દીકરાની તસવીરો, જુઓ...

લગ્ન બાદ Youtuber Dhruv Rathee ની આ પ્રથમ સંતાન Dhruv એ ઓસ્ટ્રેલિયાના એક પ્રખ્યાત પેલેસમાં લગ્ન કર્યા હતાં હંમેશા પોતાના વીડિયોને લઈ ચર્ચાનો વિષય બનતા હોય છે Youtuber Dhruv Rathee Shares Baby Boy Picture : Youtuber Dhruv Rathee પિતા...
famous youtuber બન્યો પિતા  શેર કરી પોતાના દીકરાની તસવીરો  જુઓ
  • લગ્ન બાદ Youtuber Dhruv Rathee ની આ પ્રથમ સંતાન
  • Dhruv એ ઓસ્ટ્રેલિયાના એક પ્રખ્યાત પેલેસમાં લગ્ન કર્યા હતાં
  • હંમેશા પોતાના વીડિયોને લઈ ચર્ચાનો વિષય બનતા હોય છે

Youtuber Dhruv Rathee Shares Baby Boy Picture : Youtuber Dhruv Rathee પિતા બની ગયા છે. આજરોજ Youtuber Dhruv Rathee ના ઘરે એક નાના દીકરાનો જન્મ થયો છે. Youtuber Dhruv Rathee એ તેમના દીકરાને પોતાના ખોળામાં લઈને એક પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી છે. ત્યારે Youtuber Dhruv Rathee એ પોતાના દીકરાની પ્રથમ તસવીર પણ પોતાના ચાહક વર્ગ માટે શેર કરી છે. જોકે Youtuber Dhruv Rathee એ એક જર્મન યુવતી સાથે લગ્ન કર્યા છે.

Advertisement

લગ્ન બાદ Youtuber Dhruv Rathee ની આ પ્રથમ સંતાન

Youtuber Dhruv Rathee એ પોતના દીકરાની તસવીરો એક-બે Instagram પર શેર કરી છે. ત્યારે આ તસવીરોને પોસ્ટ કરતા તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, સ્વાગત છે અમારામાં દીકરાનું આ દુનિયામાં. તો એક તસવીરોમાં Youtuber Dhruv Rathee પોતાના ખોળામાં દીકરાને રાખ્યો છે. તો અન્ય તસવીરમા માત્ર પારણામાં તેમનો દીકરો સૂતેલો જોવા મળી રહ્યો છે. જોકે 9 જુલાઈના રોજ Youtuber Dhruv Rathee એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની પત્ની ગર્ભવતી છે, તે માહિતી શેર કરી હતી.

આ પણ વાંચો: Bold actress પાર્ટીમાં ડાન્સ કરતા સમયે થઈ Oops Moment નો શિકાર

Advertisement

Dhruv એ ઓસ્ટ્રેલિયાના એક પ્રખ્યાત પેલેસમાં લગ્ન કર્યા હતાં

Youtuber Dhruv Rathee ની પત્નીનું નામ જૂલી છે. ત્યારે જૂલીના બેબી બંપ સાથે Youtuber Dhruv Rathee એ પોસ્ટ કરી હતી. ત્યારે આ તસવીરોના માધ્યમથી Youtuber Dhruv Rathee એ પોતાના ચાહક વર્ગોને તે આગામી દિવસોમાં તે પિતા બનવાના છે, તે અંગે માહિતી આપી હતી. જોકે લગ્ન બાદ Youtuber Dhruv Rathee ની આ પ્રથમ સંતાન છે. તે ઉપરાંત Youtuber Dhruv Rathee અને જૂલની લગ્ન 24 નવેમ્બર 2021 માં થયા હતાં. તો Youtuber Dhruv Rathee એ ઓસ્ટ્રેલિયાના એક પ્રખ્યાત પેલેસમાં લગ્ન કર્યા હતાં.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Dhruv Rathee (@dhruvrathee)

હંમેશા પોતાના વીડિયોને લઈ ચર્ચાનો વિષય બનતા હોય છે

Youtuber Dhruv Rathee હંમેશા પોતાના વીડિયોને લઈ ચર્ચાનો વિષય બનતા હોય છે.કારણ કે... Youtuber Dhruv Rathee એ મનોરંજન સાથે માહિતી આપતા વીડિયો બનાવે છે. તે ઉપરાંત Youtuber Dhruv Rathee એ કોઈપણ દેશની આર્થિક, સામાજિક અને રાજનીતિને લગતી બાબતો પણ વીડિયો બનાવીને લોકો સુધી સચોટ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. તાજેતરામાં ભારતમાં થયેલી લોકસભા ચૂંટણીના સમયે તેમણે ભાજપ સરકાર વિરુદ્ધ અનેક વીડિયો બનાવ્યા હતાં.

આ પણ વાંચો: Suellen Carey ને 36 વર્ષની ઉંમરે 1500 લગ્નના પ્રસ્તાવ મળ્યા, જાણો કારણ

Tags :
Advertisement

.