દર 5 માંથી 1 વ્યક્તિ તમાકુના કારણે ફેફસાના કેન્સરનો શિકાર બને છે

તમાકુના કારણે ફેફસાની COPD નામની ગંભીર બિમારી થાય છે

તમાકુના કારણે ધમની બ્લોક થવાથી હૃદયની બિમારી થઈ શકે છે

તમાકુનું સેવન કરવાથી મોંનું કેન્સર તથા ગંભીર રીતે અસ્થમા પણ થઈ શકે છે

તમાકુના કારણે સ્ટ્રોકની સમસ્યા પણ થઈ શકે છે

મહિલાઓની ફર્ટિલિટી પર તમાકુ ખરાબ અસર કરે છે

તમાકુથી આંખોને પણ નુકસાન થાય છે

તમાકુના બંધાણીને કોલન કેન્સર પણ થઈ શકે છે

તમાકુનું સેવન કરનારાઓના બાળકોમાં પણ તેના નુકસાન જોવા મળે છે