પૂર્વ આફ્રિકામાં આવેલા ભયાનક પૂરમાં 180 લોકોના મોત થયા હતા

રશિયા અને કઝાકિસ્તાનમાં પૂરના કારણે દાયકાના રેકોર્ડ તૂટી ગયા છે

પાકિસ્તાન/અફઘાનિસ્તાનમાં વરસાદ, તોફાન અને  પૂરનાથી 140ના મોત

દુબઈ જેવા રણ વિસ્તારમાં ભયંકર વરસાદે લોકોને હેરાનમાં મુકી દીધા

ભારે વરસાદ અને પૂરના કારણે ઉત્તર સાઉદી અરેબિયામાં અનેક હાઈવે બંધ થયા હતા

ચીનમાં પૂર, તોફાન, ટોર્નેડો, અતિવૃષ્ટિ જેવી ઘણી કુદરતી આફતો આવી

તાઇવાનમાં 3 એપ્રિલ, 2024ના રોજ 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો

અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન આવ્યું હતું

એક્વાડોરમાં અચાનક વરસાદને કારણે ઘણી જગ્યાએ અચાનક પૂર આવ્યું

કેથલીન વાવાઝોડું 113 કિમી પ્રતિ કલાકની ઝડપે ઈંગ્લેન્ડમાં ત્રાટક્યું હતું