ભારતમાં તો 2000, પાકિસ્તાનમાં કંઈ નોટ?

ભારતમાં હવે 2 હજાર રૂપિયાની નોટ નહી ચાલે

RBI એ ક્લિન નોટ પોલીસી હેઠળ આ નિર્ણય લીધો

ભારતમાં સૌથી મોટી નોટ 2 હજારની હતી

જ્યારે પાકિસ્તાનમાં સૌથી મોટી નોટ 5 હજારની છે

ભારતની સરખામણીએ પાકિસ્તાનનું ચલણ નબળું છે

ભારતનો 1 રૂપિયો બરાબર પાકિસ્તાનના 3.50 રૂપિયા છે

ભારતમાં ડિઝિટલ વધારે છે, પાકિસ્તામાં હજી નોટોનું ચલણ વધુ છે