કચ્છમાંથી મહાકાય ‘વાસુકી’ નાગના 5 કરોડ વર્ષ જૂના અવશેષ મળી આવ્યા

ભારતના વૈજ્ઞાનિકોએ એક પ્રાચીન સાપના અવશેષો શોધી કાઢ્યા છે

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે,  આ વિશાળકાય સાપની લંબાઈ 50 ફુટ જેટલી હશે

કચ્છની લિગ્નાઈટ ખાણમાંથી વાસુકીના 27 અશ્મિભૂત કરોડરજ્જુ મળી આવ્યા

આની સામાન્ય લંબાઈ 36 થી 49 ફૂટ અને વજન લગભગ 1000 કિલો હોવાનું અનુમાન

કચ્છમાંથી મળે આવેલ આ સાપની આ નવી પ્રજાતિનું નામ વાસુકી ઈન્ડીકસ છે

સમુદ્રમંથનના વર્ણનમાં વાસુકી નાગનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં થયેલો છે

વાસુકીને હિંદુ ધર્મમાં સાપના પૌરાણિક રાજા પણ કહેવામાં આવે છે

વાસુકી નાગને હિન્દુઓના ભગવાન શિવનો સાપ પણ કહેવામાં આવે છે

વાસુકી નાગને મંદરાચલ પર્વત સાથે બાંધીને સમુદ્રમંથન કરાયું હતું