અભિનેત્રી સાઈ પલ્લવી તેની ખાસ જીવનશૈલીના કારણે સિનેમા જગતમાં પ્રખ્યાત

તેણીએ જીવનભર One Piece Dress નહીં પહેરવાની પ્રતિજ્ઞા લીધી છે

તેણીના ટૈંગો ડાન્સના વાયરલ વીડિયોમાં શરીરને લઈ ટીકાનો સામનો કરવો પડ્યો હતો

તેના કારણે તેણીએ One Piece Dress નહીં પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી

2020 માં તેણીનું નામ Forbes 30 માં સૌથી પ્રભાવશાલી અભિવ્યક્તિ તરીકે નોંધાયું

તેણીએ શૈક્ષણિક સ્તરે કાર્ડિયોલોજિસ્ટનો અભ્યાસ કરી ડૉક્ટરની પદવી મેળવી છે

એકવાર તેણીને લવ લેટર લખવા પર માતા-પિતાએ માર માર્યો હતો

તેણીની પહેલી ફિલ્મમાં નહિવત Makeup કરાવ્યું હતું, પરંતુ તેણી સુંદર લાગી નહીં

પહેલી ફિલ્મમાં Makeup વગર તેણીની સાથે ફિલ્મ બનાવવામાં આવી હતી

ત્યારે આજે ભારતીય સિનેમા જગતમાં તેણી natural beauty Queen તરીકે પ્રખ્યાત છે