એકટ્રેસ સોનલ ચૌહાણે નવું ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રી બોટમાં બેસીને દરિયાની સફરનો આનંદ લીધો 

સોનલ ચૌહાણે ગ્રે કલરનું સિઝલિંગ ગાઉન પહેર્યું છે

અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી

અભિનેત્રીની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે

સોનલ ચૌહાણ ફિલ્મ 'આદિપુરુષ'માં જોવા મળી હતી

સોનલે હિન્દી ફિલ્મો ઉપરાંત તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે