ફાઈનલમાં જીત મેળવ્યા બાદ ભાવુક થયા રિવાબા જાડેજા

પતિને અંતિમ બોલ પર ટીમને જીત અપાવતી જોઇ આસું ન રોકી શક્યા રિવાબા

અંતિમ બોલ પર જીત અપાવી રવિન્દ્ર જાડેજા બની ગયો હીરો

MLA અને ક્રિકેટરની પત્નિ હોવા છતા સંસ્કાર નથી ભૂલ્યા રિવાબા

CSK એ પાંચમી વખત IPL નું ટાઈટલ કર્યું નામે

અંતિમ ઓવરનો અંતિમ બોલ, રોમાંચથી ભરપૂર રહી ફાઈનલ મેચ

રવિન્દ્ર જાડેજાએ ધોનીને સમર્પિત કરી આ જીત

રવિન્દ્ર જાડેજા અને તેમના પત્નિ રિવાબાએ ધોની સાથે પડાવ્યો આ ફોટો