સલમાન વેંકી અભનેત્રી આહના કુમારએ IIFAએવોર્ડમાં શાનદાર લૂકમાં જોવા મળી હતી

આહના કુમાર સ્કાય બ્લૂ કલર ગાઉનમાં જોવા મળી હતી

આહનાએ ઇન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરી છે

તેણે બ્લેક અને સ્કાય બ્લૂ કલરના આઉટફિટમાં તસવીરો શેર કરી છે

બ્લેક આઉટફિટમાં અભિનેત્રી સુંદર લાગી રહી છે

આહનાએ લેસ્ટેટ આઉટફિટમાં અલગલ અલગ પોઝ આપ્યો છે

આહનાની તસવીરો વાયરલ થઈ રહી છે

આહના કુમાર સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી રહે છે

તે સોશિયલ મીડિયા ખૂબ એક્ટિવ રહે છે